Telegram Web Link
ગ્રામ પંચાયતની બેઠકનું સ્થળ, સમય કોણ નક્કી કરે છે ?
Anonymous Quiz
39%
સરપંચ
9%
ઉપસરપંચ
31%
તલાટી કમ મંત્રી
20%
આપેલ તમામ
તાલુકા પંચાયતમાં વધુમાં વધુ કેટલી સમિતિઓ હોય છે ?
Anonymous Quiz
28%
પાંચ
33%
બે
30%
સાત
9%
ચાર
GSRTC દ્વારા આગામી વર્ષમાં 11,000 જગ્યા  ભરાશે.

▪️ 4062 ડ્રાઇવર

▪️ 3342 કંડક્ટર

▪️ 1696 ક્લાર્ક
એટ્રોસિટીના 100 ટકા કાયમી અશક્તતામાં કુલ કેટલી સહાય ચુકવવામાં આવે છે ?
Anonymous Quiz
19%
રૂ. 5,00,000/-
38%
રૂ. 8,25,000/-
37%
રૂ. 1,00,000/-
6%
રૂ. 4,50,000/-
રાજ્યમાં આદિજાતિ વિસ્તારોમાં પાયાની ખૂટતી સુવિધાઓ પુરી પાડવાની એક નવી પહેલ એટલે.....
Anonymous Quiz
47%
વનબંધુ કલ્યાણ યોજના
25%
સારથી
23%
ન્યૂ ગુજરાત પેટર્ન
5%
મોડેલ શાળા
વિધવા સહાયની યોજના સરકારના ... .......... ખાતા તરફથી પૂરી પાડવામાં આવે છે.
Anonymous Quiz
8%
સામાજિક નીતિ
59%
સમાજ કલ્યાણ
21%
સામાજિક ન્યાય
12%
સમાજ સુરક્ષા
મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ?
Anonymous Quiz
26%
સમાજલક્ષી
28%
વિકાસાત્મક
42%
મનોમાપનલક્ષી
4%
પર્યાવરણલક્ષી
વિશ્વ વિચાર દિવસ 2024: 22 ફેબ્રુઆરી

🔆 તે વિશ્વભરની છોકરીઓ અને યુવતીઓની મિત્રતા, બહેનપણુ અને સશક્તિકરણની ઉજવણી કરે છે.

🔆 આ દિવસ વિશ્વભરમાં 10 મિલિયન ગર્લ ગાઈડ અને ગર્લ સ્કાઉટ્સના વિકાસ માટે ભંડોળ એકત્ર કરે છે.

🔆 1999 માં, આયર્લેન્ડમાં 30મી વિશ્વ પરિષદમાં, દિવસનું નામ સત્તાવાર રીતે "વિચાર દિવસ" થી બદલીને "વિશ્વ ચિંતન દિવસ" કરવામાં આવ્યું.

🔆 2024 ની થીમ "આપણું વિશ્વ, અમારું સમૃદ્ધ ભવિષ્ય" છે .

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
ભારતીય દંડસંહિતાના કયા પ્રકરણમાં વ્યાખ્યાઓ છે ?
Anonymous Quiz
14%
1
44%
2
34%
3
8%
4
સંસ્કૃતિને શીખેલા વર્તનની ઢબ તરીકે કોણે ઓળખાવી છે ?
Anonymous Quiz
27%
લિટન-ક્યુબર
35%
ટાયલર
27%
બસ્ટીડટ
11%
ડેવિસ
બિલિયર્ડની રમત માટે પહેલો અર્જુન એવોર્ડ કયા ખેલાડીને આપવામાં આવ્યો હતો ?
Anonymous Quiz
15%
ઓમ અગ્રવાલ
41%
ગીત શેઠિ
29%
માઈકલ ફરેરા
14%
વિલ્સન જોન્સ
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 23/02/2024
📋 વાર : શુક્રવાર

♦️♦️23 ફેબ્રુઆરી :
ભારતના પ્રખ્યાત ચિત્રકાર એમ.એફ.હુસેનને 2010 માં કતારનું નાગરિકત્વ અપાયું હતું.

♦️♦️23 ફેબ્રુઆરી : 1969માં અભિનેત્રી મધુબાલાનું આ દિવસે અવસાન થયું હતું.

♦️♦️23 ફેબ્રુઆરી : 1945માં, અમેરિકાએ જાપાના નિયંત્રિત ટાપુ ઇવો જીમા પર પોતાનો ધ્વજ ફરકાવ્યો.

♦️♦️23 ફેબ્રુઆરી : 2014માં, 22મી વિન્ટર ઓલિમ્પિક રમતો રશિયાના સોચીમાં સમાપ્ત થઈ.

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
🔆 આસિયાન-ભારત માલસામાન કરાર:

આ આસિયાનના દસ સભ્ય દેશો અને ભારત વચ્ચેનો વેપાર સોદો છે.

આ કરાર પર 2009માં થાઈલેન્ડના બેંગકોકમાં 7મા આસિયાન આર્થિક મંત્રીઓ-ભારત પરામર્શમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

કરાર, જે 2010 માં અમલમાં આવ્યો હતો, તેને કેટલીકવાર ASEAN-ભારત મુક્ત વેપાર કરાર તરીકે ઓળખવામાં આવે છે.

કરાર ભૌતિક માલસામાન અને ઉત્પાદનોના વેપારને આવરી લે છે; તે સેવાઓના વેપાર પર લાગુ પડતું નથી.

આસિયાન અને ભારતે 2014માં અલગ ASEAN-ભારત ટ્રેડ ઇન સર્વિસ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા.
🔆 ક્લાઈમેટ એક્શન માટે બ્લેન્ડેડ ફાઇનાન્સ ફેસિલિટી

✅️ ગોવા સરકાર વિશ્વ બેંક સાથે ભાગીદારીમાં સબ-નેશનલ બ્લેન્ડેડ ફાઇનાન્સ ફેસિલિટીની સ્થાપના કરી રહી છે, જેનો હેતુ લો-કાર્બન, આબોહવા-સ્થિતિસ્થાપક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે 25 ફેબ્રુઆરીએ જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાઓમાં ₹4,000 કરોડથી વધુના 11 વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે...
NTPC રિન્યુએબલ એનર્જી લિમિટેડનો પ્રથમ સોલાર પ્રોજેક્ટ રાજસ્થાનના છત્તરગઢ ખાતે કાર્યરત થયો
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 24/02/2024
📋 વાર : શનિવાર

♦️♦️1822માં
વિશ્વના પહેલા સ્વામી નારાયણ મંદિરનું અમદાવાદમાં ઉદ્દઘાટન કરાયું હતું.

♦️♦️2003માં ચીનના જિજિયાંગ પ્રાન્તમાં આવેલા ભૂકંપમાં 257 લોકોના મોત થયા હતા.

♦️♦️2015માં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા કિસ્ટોન એક્સએલ પ્રોજેક્ટનું સમર્થન કર્યું હતું.

♦️♦️1939માં હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા અને નિર્માતા નિર્દેશક જોય મુખર્જીનો જન્મ થયો હતો. IY 2018માં અભિનેત્રી શ્રીદેવીનું નિધન થયું હતું.

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 25/02/2024
📋 વાર : રવિવાર

♦️♦️25 ફેબ્રુઆરી, 1836માં
સૈમુએલ કોલ્ટ રિવોલ્વર માટે પેટન્ટ લીધી હતી.

♦️♦️25 ફેબ્રુઆરી, 1962માં ભારતમાં સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસની જીત થઇ હતી.

♦️♦️25 ફેબ્રુઆરી, 1988માં સપાટીથી સપાટી સુધી મારનાર ભારતની પ્રથમ મિસાઇલ પૃથ્વીનું સફળ પ્રક્ષેપણ કરાયું.

♦️♦️25 ફેબ્રુઆરી, 2001માં ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડોન બ્રેડમેનનું નિધન થયું હતું.

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
2024/10/04 05:30:08
Back to Top
HTML Embed Code: