Designate and spend generous amounts of time as intentional time. And enable yourself to live the life you choose to live.
Stand firm in your commitment to what is good and true, unswayed by the dramas and whims that quickly come and go.
અન્ન પારકું છે, કાંઇ પેટ પારકું થોડું છે?
પારકાને ત્યાં મહેમાનગતિએ ગયો હોય, સરસ મજાનાં મિષ્ટાન બનાવ્યાં હોય, આગ્રહ કરીને પીરસાતું હોય ત્યારે પણ ભલે અનાજ પારકું હોય પણ પેટ પોતાનું છે ને? અકરાંતિયા થઈને ખાઈએ તો માંદા પડાય.
આ જ રીતે તમને કોઈ પણ કામ માટે વિપુલ માત્રામાં સાધનો મળે તો પણ એનો બગાડ નહીં કરવો જોઈએ, સંયમથી રહેવું જોઈએ.

With the time that's yours to schedule and utilize, enrich your life and the lives around you. Live life at its best by continuing to make it even better.
Perfection is a great ideal but a lousy tactic. Go with what you have when you have it, even if it's not quite perfect.