Telegram Web Link
❝Güjârātí😋😜😎
❛❛ભલકારો મીઠો ભલે, મુખરાશી મલકાત,
છાશેય છેટા ના કરે, ગુણિયલ ધર ગુજરાત.❜❜

ગુજરાત સ્થાપના દિવસ

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛આવો આજે ફરી આંખોથી વાતો કરીયે,
શબ્દો તો હંમેશા અર્થનો અનર્થ કરે છે.❜❜

@Gujarati
તમારો એક વોટ આવતા પાંચ વર્ષ સુધી અસર બતાવશે તો જેમને પણ આપો સમજી વિચારીને આપજો.

ધન્યવાદ...
❝Güjârātí😋😜😎
❛❛સાવ સીધા જો રહ્યાં ને તો ગયાં સમજો,
લાગણીમાં જો વહ્યાં ને તો ગયાં સમજો.

જૂઠ ના જો કહી શકો, તો ચૂપ રેજો તમે,
સત્ય સાથે જો ભળ્યાં ને તો ગયાં સમજો.

જાત અનુભવથી લખું છું વાત આ દોસ્તો,
ગાલ સામે જો ધર્યા ને તો ગયાં સમજો.

આમ જ્યાં ને ત્યાં, નમન પણ છે નકામું અહીં,
મીણ સા તમે જો ગળ્યાં ને તો ગયાં સમજો.

દિલમાં હો દુખ, તે છતાં, હસતાં રહેજો તમે,
ચોક વચ્ચે જો રડ્યાં ને તો ગયાં સમજો.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛જળથી કમળની જેમ ક્યાં અળગું રહી શકે
હૈયું છે દોસ્ત, કો’ક દી ભીંજાય પણ ખરું.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛જગ્યા પણ તારી ને, ખાલી જગ્યા પણ તારી;
તારા સિવાય ક્યાં કોઈથી પુરી થાય છે, આ ખાલી જગ્યા મારી.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛વરસાદની તો આદત છે કમોસમી વરસવાની,
બસ એક લાગણી કમોસમી વરસે તો ઘણું.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛વાપરેલું અને વેડફેલું પાછું ના આવે,
વાવેલું અનેકગણું થઈને પાછું આવે છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛અમને સખત મહેનત વારસામાં મળી છે,
તેથી અમે અમારી પોતાની કહાની પોતે જ લખી છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛એક ઉંમર પછી કાંઇ ઓંશિકા ન ભિંજાય,
સ્હેજ આંખ ભિની થાય તોય રડવુ કહેવાય.

કાંઇક પાલવનો છેડો કે બુશર્ટનો કોલર,
એમ હળવે થી લૂંછાય એને રડવુ કહેવાય.

પાંપણ જો કોની એમજ ઢળતી જાય,
યાદ આવે જો એની એને રડવુ કહેવાય.

ન નદીયું ભરાય ન દરિયાએ થાય,
ભલે ટપકે ન આંખો તોય રડવુ કહેવાય.

ન ઢગલો લખાય ન જાજુયે બોલાય,
થોડો સાદ જો દબાય તો રડવુ કહેવાય.

એક ઉંમર પછી કાંઇ ઓંશિકા ન ભિંજાય,
સ્હેજ આંખ ભિની થાય તોય રડવુ કહેવાય.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛સાથે બેઠું હતું પણ બીજા કોઈની નજીક હતું,
એ મારું પોતાનું લાગતું વ્યક્તિ બીજાનું નસીબ હતું.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛હું તો માત્ર શ્વેત લકીરને, તમે સાત રંગનો સાથિયો,
હું ભળી શકું બધાં રંગમાં, મને બેઉ હાથે મિલાવજો.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛લગભગ હજારેક વાર તલાશી લીધી હશે તે મારા દિલની,
તુજ બોલ તને મળ્યું છે કઈ તારા પ્રેમ સિવાય.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛બધાનુ સારું થાય એ તો રોજ વિચારું છું,
પણ કોઈ મારાં વિશે વિચારે એ ખ્યાલને શોધું છું.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛દુખિયા દુઃખ ભોગવે સુખિયાં સુખ માણે,
કાળજું કાઢી કોને બતાવું વિત્યુ હોય તે જાણે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛થોડુંય આમતેમ હલી પણ શક્યા નહીં,
ચારે તરફથી એની નજરમાં હતા અમે.❜❜
- આશ્લેષ ત્રિવેદી

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ભટકતી લાશ પણ હવે પૂછે છે,
ક્યાં ગયા એ હાથ જે આંશુ લૂછે છે.

પડ્યું છે જડ બની આ શરીર,
તોય ખાટલે આવી કેમ છો પૂછે છે.

આ કોના પાપ, આ કોના કરમ ,
ધડો કેમ નિર્દોષ માથે જ ફૂટે છે.

હજુ સમ્યા નથી હીબકા સુરતના,
તો આ ચમર બંધીઓ કેમ છૂટે છે.❜❜
- નિજ્જાનંદ

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛છલકતી સુરાહી અઘૂરા જામ,
યાદ આવે એક હુલામણું નામ.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛મોસમી જીવડાં હોવાં એ કુદરતની દેણ છે,
એ અલગ વાત છે કે કેટલાક જીવલેણ છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛પ્રેમનાં પ્યાલા થોળા હળવેકથી પીજો,
હોઠ તો પચાવી લેશે પણ દિલને બહુ તકલીફ પડશે.❜❜

@Gujarati
2024/06/28 09:53:30
Back to Top
HTML Embed Code: