Telegram Web Link
❝Güjârātí😋😜😎
❛❛બાળપણમાં નિરાંતે પોઢી લેજો, પછી તો
વિહામાના ય વેણ સાભળવા પડશે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛શી ખબર કોને કયારે કેટલા ભીંજવશે આ વાદળ,
અણધાર્યા વરસતાં જોયા છે મેં ઘણીવાર વાદળ!

ઉમેદવાર લાચાર છે મન કળવાને મતદાર આગળ,
મતદાર જેવું મન બનાવી ગયા છે હવે આ વાદળ!❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛લક્ષ્ય વગરની દોડ એ ગતી છે,
જ્યારે લક્ષ્ય સાથેની દોડ એ પ્રગતિ છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛શરીરના ઘા તો દવાથી સારા થઇ જાય છે,
પણ વાણીના ઘા કદી રૂઝતા નથી.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛જીવું છું પણ પહેલા જેવી વાત નથી.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛સાંજ પડે ને એ શરમાતા સામા મળે,
આંખ અને દિલને એવો બીજો વિસામો ક્યાં મળે ?❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛તારા જીવનનો કોઈ એક ખૂણો મને આપી શકે ?
જ્યાં બેસીને તારી સામે તારી જ ફરિયાદ થઈ શકે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛એમના વિરહમાં મારી જિંદગી કરમાઈ ગઈ,
દિવસો થયા રણ અને રાતો ભીંજાઈ ગઈ.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛આવો વ્યવહાર આપણને ફાવે નહીં,
તારી યાદ આવે પણ તું આવે નહીં.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛તુ એવી છે જેવી હું ઇચ્છતો હતો,
બસ હવે મને એવો બનાવી દે જેવો તું ઈચ્છે છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛જિંદગીના જામમાં બોળું તને,
આવ, મારા શ્વાસમાં ઘોળું તને.

હું જ ડૂબી જાઉં તારામાં પ્રથમ,
એ પછી ચોમેર હું ખોળું તને.

બાંધ તું મીંઢોળ માનીને મને,
હું ય પીઠી જેમ લે, ચોળું તને.

તું કહે છે કે મને કિંમત નથી,
પ્રાણ છો તું, કઈ રીતે તોળું તને?❜❜
- કવિ શ્રી 'અગન' રાજયગુરુ

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛છુપાવીને રાખો ગાલના ખાડાને,
શહેરમાં વધ્યો છે યાતાયાત,
ઋતુ ચાલી રહી છે ચોમાસાની,
ને મને ખાડાની છે ઘાત.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛છોડી દીધા મે એવા લોકોને, જે અહંમના
ઓશિંકા લઈને મારા દીલના પલંગમાં સૂતા હતા.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛સારા લોકો જલ્દી મરી જાય છે! નહીં,
એ વાત ખોટી છે..
સારા લોકો બહુ જલ્દી જીવી નાખે છે.❜❜
- ચન્દ્રકાન્ત બક્ષી

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛માફી મેં માંગી તેનો મતલબ તેણે એવો કાઢ્યો,
કે ભૂલ મારી જ હતી અને તે વધું રિસાઈ ગયા.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛બને તો તમે પણ મને જાઓ ભૂલી,
મને પણ તમારા વિચારો ન આવે.❜❜
- મરીઝ

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛મરણની દશા છે ‘મરીઝ' આવી રીતે,
જીવનમાં સંબંધો ખતમ થઈ રહ્યા છે.❜❜
- મરીઝ

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛એ સફળતાની "નિસરણી" શું કામની કે જેમાં
માણસ તો ઉપર ચઢે પણ "માણસાઈ" નીચે ઊતરી જાય.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ઘાયલ થવા નું જ નસીબ મા હોય ત્યારે,
તલવાર હોય કે ફૂલ શુ ફર્ક પડે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ચહેરાની રંગત ગુલાબી ગુલાબી,
ને આંખોની મસ્તી શરાબી શરાબી.
બદન મહેકતું ને વરસાદી મોસમ,
છતાં ચા પીવડાવી રકાબી રકાબી.❜❜
- ખલીલ ધનતેજવી

@Gujarati
2024/11/14 15:56:10
Back to Top
HTML Embed Code: