Telegram Web Link
પહેલી અને બીજી શિફ્ટના પ્રશ્નો વિશે મળતી માહિતી પ્રમાણે આપણી 19મી ફૂલ મોક ટેસ્ટ જેવા જ પ્રશ્નો મેથ્સ રિઝનિંગમાં હતા 👍🥳

જેને એક્ઝામની date મોડી હોય એ ભરપૂર પ્રેક્ટિસ કરજો... ભૂલ્યા વગર...
https://uejlz.on-app.in/app/oc/348154/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

☝️
CCE માં શું ફરક પડે..?
એપ્લિકેશન ઉપર છેલ્લી 4 ફૂલ મોક ટેસ્ટ અને 6 ફ્રી મેગા ટેસ્ટ ખાસ આપજો.

📌 ટેસ્ટ સિરીઝ લિંક - https://uejlz.on-app.in/app/oc/348154/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app
🎯 ભૂલ્યા વગર ☝️
: *🔥Newspaper Current🔥*

*🗞️Date:-25-03-2024 થી 31-03-2024🗞️*

રાજ્યનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર 'અનાદિમુક્ત વિશ્વમ' ક્યાં બનશે
*☑️અરવલ્લી*

ચંદ્રયાન-3ની લેન્ડિંગ સાઈટને ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU) દ્વારા કયું નામ આપવાની મંજૂરી આપી
*☑️શિવ-શક્તિ*

ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર ક્યાં બનશે
*☑️મોટેરાના અગોરા મોલમાં*

માઈક્રોસોફ્ટ વિન્ડોના નવા પ્રમુખ કોણે બનાવાયા
*☑️પવન દાવુલુરી*

27 માર્ચવિશ્વ રંગભૂમિ (થિયેટર) દિવસ

કઈ ટીમે IPL ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો
*☑️સનરાઈઝર્સ હૈદરાબાદ (20 ઓવરમાં 277 રન)*
*☑️મુંબઈ ઇન્ડિયન્સ સામે*

અરૂણાચલ પ્રદેશમાં એકમાત્ર મતદાતા માટે ક્યાં કેન્દ્ર સ્થપાશે
*☑️ચીન સરહદ નજીક માલોગામ ગામમાં*
*☑️મતદાતાનું નામ સોકેલા તયાંગ*

મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લેનાર પ્રથમ ઈસ્લામિક દેશ કયો બન્યો
*☑️સાઉદી અરેબિયા*
*☑️રૂમી અલકાતહા ભાગ લેશે*

ઇન્ડિયા એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ 2024 અનુસાર રોજગાર સૂચકાંકમાં ગુજરાત કયા ક્રમે છે
*☑️પાંચમા*
*☑️દિલ્હી મોખરે*

ગુજરાતમાં મનરેગાના શ્રમિકોને દૈનિક કેટલા રૂપિયા મળશે
*☑️280 ૱*

*ભારતમાં સૌપ્રથમ ક્રિકેટ જંબુસર નજીક ટંકારીયા ગામના મેદાન પર રમાયું હતું.*

💥💥




*🗒️એપ્રિલ માસના મહત્વપૂર્ણ દિન વિશેષ🗒️*

●7 એપ્રિલવિશ્વ આરોગ્ય દિવસ

●14 એપ્રિલઆંબેડકર જયંતિ

●18 એપ્રિલવિશ્વ ધરોહર દિવસ

●22 એપ્રિલવિશ્વ પૃથ્વી દિવસ

●25 એપ્રિલવિશ્વ મેલેરિયા દિવસ

💥💥
CCE માં શું ફરક પડે..?
એપ્લિકેશન ઉપર છેલ્લી 4 ફૂલ મોક ટેસ્ટ અને 6 ફ્રી મેગા ટેસ્ટ ખાસ આપજો.

📌 ટેસ્ટ સિરીઝ લિંક - https://uejlz.on-app.in/app/oc/348154/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app
🎯 ભૂલ્યા વગર ☝️
Forwarded from IMP For Class 3
CCE આપનાર ને સાચી સલાહ ✍️
Part Time Job (work from Home)
Work hours - 1 to 2 hours

Name-
District
Mo. no.
Experience

Message here- @WorkLikes0007
"Experience Real-Exam Precision! Our Mock Tests Reflect Authentic Questions. Prepare Confidently with DWARKESH EDUCATION App!"
App Link - https://play.google.com/store/apps/details?id=co.diy17.uejlz
☝️ Download Now and practice through mock test series. 🎯
CCE પ્રિલીમ પછી મેન્સ માટે શું?

આ રહ્યો માર્ગદર્શક વીડિયો.. ☺️

સરળ ભાષામાં ટૂંકમાં સમજૂતી જોઈ લેજો અને પ્રિલીમ પૂરી થઈ હોય એ મિત્રો અત્યારથી જ મેરિટની ચિંતા વગર મંડી પડજો 👍

વીડિયો લિંક https://youtu.be/6BmehuYuPCE?si=oE4DtK7VjYtgQyA4

☝️ લાગતા વળગતા મિત્રોને શેર કરજો. 👍 કઈંક પૂણ્ય થશે તો તમારે પ્રિલીમમાં થતા માર્ક્સ કરતાં ઓછા એ કટ ઓફ રહેશે.! 😂
2024/06/21 06:03:51
Back to Top
HTML Embed Code: