Telegram Web Link
છેલ્લી 15 કલાક જ બાકી.! 📢🥁
39% off તમામ ટેસ્ટ સિરીઝ ઉપર 🤩 
SHIVA39 કોડ યુઝ કરીને આજે 12 વાગ્યા સુધીમાં.. 👍😊 (10 માર્ચના રાત્રીના 12 સુધી)

CCE ના કોર્સમાં શેડ્યુલ મુજબ ટેસ્ટ ચાલે છે તે રેગ્યુલર આપીને મેક્સિમમ સ્કોર કરી શકશો... એક્ઝામમાં આવશે same એવા જ પ્રશ્નો વીણી વીણીને આપેલ છે. 😉 એટલે આળસ કર્યા વગર પરીક્ષા પહેલા એક વાર તો બધી ટેસ્ટ આપી જ દેજો... 👍 પછી પછતાવવાનું ના થાય એ માટે. 😎

link https://uejlz.on-app.in/app/oc/348154/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

☝️
CCEની સિરીઝમાં જોડાયેલા મિત્રોને તાજેતરમાં લેવાયેલ વર્ક આસિસ્ટન્ટ ના પ્રશ્નો જરા પણ નવીન નહિ લાગ્યા હોય 😎

જેણે ભરપૂર પ્રેક્ટિસ કરી છે એને તો તુરંત આવડી જ જાય એવું છે. 🤩

Test series https://uejlz.on-app.in/app/oc/348154/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

☝️ જોડાવવું હોય એ CCE પહેલા જોડાઈ જશો, 24 Full mock + topicwise Test.!
If you get the Right ans. , you will get 50% off on the CCE mock Test series...Grab the opportunity 🥳🥳
Submit your answer On Our Official WhatsApp:- wa.me/918780979077

Click the link ☝️
સામાન્ય જ્ઞાન:
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-01-03-2024 થી 24-03-2024🗞️*

રાજસ્થાન સરકારે કઈ યોજના હેઠળ જાહેર કર્યું કે જેના બે થી વધુ બાળકો છે તે સરકારી નોકરી માટે પાત્ર નથી
*☑️રાજસ્થાન વિભિન્ન સેવા (સુધારેલ) નિયમ 2001*

પ્રો કબડ્ડી સિઝન-10માં કઈ ટીમ પ્રથમવાર ચેમ્પિયન બની
*☑️પુણેરી પાલતન*
*☑️હરિયાણા સ્ટીલર્સને હરાવ્યું*

નમોશ્રી યોજના👇🏻
*☑️સગર્ભા બહેનોને પ્રથમ બે પ્રસુતિ માટે 12000/- જેટલી નાણાકીય સહાય (બંને વખત)*
*☑️અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ મહિલાઓ માટે*
*☑️જે મહિલાઓ આંશિક રીતે (40%) અથવા સંપૂર્ણ વિકલાંગ હોય તેમના માટે*
*☑️વાર્ષિક આવક 8 લાખ રૂપિયા કરતા ઓછી હોવી જોઈએ*

3 માર્ચવલ્લભ વિદ્યાનગરનો 79મો સ્થાપના દિવસ અને વિશ્વ શ્રવણ દિવસ

ભારતની જન ઔષધિ યોજનામાં જોડાનાર પ્રથમ દેશ કયો બનશે
*☑️મોરેશિયસ*

તાજેતરમાં કયા દેશે ગર્ભપાતને બંધારણીય હક આપ્યો
*☑️ફ્રાન્સ*

તાજેતરમાં ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રો ક્યાં શરૂ થઇ
*☑️કોલકાતા*
*☑️હાવડા અને સાલ્ટ લેક વચ્ચે*
*☑️નદીમાં 13 મીટર નીચે*

તાજેતરમાં કેરળમાં દેશની પ્રથમ AI ટીચર લોન્ચ કરવામાં આવી તેનું નામ શું છે
*☑️આઈરીશ*

રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (ANSC)ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*☑️કિશોર મકવાણા*

પાકિસ્તાનના 14મા રાષ્ટ્રપતિ તરીકે કોની તાજપોશી કરવામાં આવી
*☑️આસિફ અલી ઝરદારી*

વિશ્વની પ્રથમ AI એર હોસ્ટેસને કઈ એરવેઝે લોન્ચ કરી
*☑️કતાર એરવેઝ*

71મી મિસ વર્લ્ડ વિજેતા 2024 કોણ બની
*☑️ચેક રિપબ્લિકની ક્રિસ્ટિના પીઝકોવા*
*☑️ભારતની સિની શેટ્ટીએ ભાગ લીધો હતો*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી લાંબી સેલા ટનલનું ઉદ્દઘાટન કયા રાજ્યમાં કર્યું
*☑️અરૂણાચલ પ્રદેશ*
*☑️13,000 ફૂટની ઊંચાઈએ બનેલી*
*☑️કામિંગ અને તવાંગ જિલ્લાને જોડે છે*
*☑️11.84 કિમી. લાંબી*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાચિત બોરફૂકનની પ્રતિમાનું અનાવરણ ક્યાં કર્યું
*☑️આસામના જોરહાટમાં*
*☑️84 ફૂટ ઊંચાઈ, કુલ લંબાઈ 125 ફૂટ*
*☑️લાચિત બોરફૂકન અહોમ સામ્રાજ્યના એક મહાન સેનાપતિ હતા. 1671માં રાજા રામસિંહ પ્રથમના નેતૃત્વમાં મોગલ સેનાને હરાવી જીત્યું હતું*

ભારત સરકારના અગત્યના ઓપરેશન👇🏻
*☑️કોરોના કાળમાં મદદઓપરેશન વંદે ભારત*
*☑️યમનથી ભારતીયોની સુરક્ષિત ઘરવાપસીઓપરેશન રાહત*
*☑️રશિયા યુક્રેન યુદ્ધમાં ભારતીયોને સુરક્ષિત ઘરવાપસીઓપરેશન ગંગા*
*☑️સુદાનથી દેશવાસીઓને ઘરવાપસીઓપરેશન કાવેરી*

તાજેતરમાં ભારત અને ઈએફટીએ (યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન) દેશો વચ્ચે મુક્ત વ્યાપાર કરાર પર હસ્તાક્ષર થયા.ઈએફટીએ કયા ચાર સભ્ય દેશોનું બનેલું સંગઠન છે
*☑️આઈસલેન્ડ, લીશટેન્સ્ટીન, નોર્વે, સ્વિત્ઝર્લેન્ડ*

દેશમાં CAA (સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ) લાગુ. ભારતના ત્રણ પડોશી દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ધાર્મિક કારણોસર હેરાનગતિનો સામનો કરીને આવેલા કયા 6 સમાજના લોકોને નાગરિકત્વ મળશે
*☑️હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી*

તાજેતરમાં ભારતે 5 હજાર કિમી. કરતા વધુ ક્ષમતા ધરાવતી કઈ ન્યુક્લિયર બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું
*☑️અગ્નિ-5*

તાજેતરમાં કયું બોલાર્ડ પુલ ટગ નૌકા ભરૂચ ખાતે લોન્ચ કરવામાં આવ્યું
*☑️બલજીત*

માર્ચ મહિનાનો બીજો બુધવારનો સ્મોકિંગ ડે

12 માર્ચવિશ્વ ઝામર (ગ્લુકોમા) દિવસ

તાજેતરમાં રાજસ્થાનના પોખરણ ખાતે સેનાની ત્રણેય દળની કવાયત યોજાઈ.આ કવાયતનું નામ શું છે
*☑️ભારત શક્તિ*

તાજેતરમાં હરિયાણામાં નવા મુખ્યમંત્રી કોણ બન્યા
*☑️નાયબસિંહ સૈની*

અમેરિકાના લોસ એન્જલસમાં ડોલ્બી થિયેટરમાં કેટલામાં એવોર્ડ સમારોહનું આયોજન થયું હતું
*☑️96મા*

અમેરિકાની સ્ટાર્ટ અપ ટેક કંપની કોગ્નિશને વિશ્વનો પ્રથમ AI સોફ્ટવેર એન્જિનિયર લોન્ચ કર્યો.તેનું નામ શું
*☑️ડેવિન*

14 માર્ચવિશ્વ કિડની દિવસ

કેન્દ્ર સરકારની જાહેરાત મુજબ કઈ તારીખે હૈદરાબાદ મુક્તિ દિવસ તરીકે ઉજવાશે
*☑️17 સપ્ટેમ્બર*

તાજેતરમાં નવા ચૂંટણી કમિશનર કોણ બન્યા
*☑️જ્ઞાનેશ કુમાર અને ડૉ.સુખબીર સંધુ*

હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ (માનવ વિકાસ)માં 193 દેશોની યાદીમાં ભારત કેટલામાં ક્રમે છે
*☑️134મા*
*☑️આયુષ્ય 67.2 થી વધીને 67.7 વર્ષ થયું*
*☑️માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક 5.42 લાખથી વધીને આશરે 5.76 લાખ રૂપિયા થઈ છે*

રણજી ટાઇટલ (ક્રિકેટ) કઈ ટીમે જીત્યું
*☑️મુંબઈ (42મી વખત રણજી ટાઇટલ જીત્યું)*
*☑️વિદર્ભને હરાવ્યું*

15 માર્ચવર્લ્ડ સ્લીપ ડે

ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ તરીકે કોની નિમણૂક થઈ
*☑️ડૉ. અમી ઉપાધ્યાય*

16 માર્ચરાષ્ટ્રીય રસીકરણ દિવસ

પ્રસાર ભારતીના નવા પ્રમુખ કોણ બન્યા
*☑️નવનીત સહગલ*

સિકલસેન રોગનો સામનો કરવા દેશમાં પ્રથમવાર દવા બનાવવામાં આવી.આ દવાનું નામ શું છે
*☑️હાઇડ્રોક્સીયુરિયા*
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)સિઝન-2 , 2024માં કઈ ટીમ ચેમ્પિયન બની
*☑️રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર*
*☑️દિલ્હીને હરાવ્યું*

રશિયામાં વ્લાદિમીર પુટીન કેટલામી વાર રાષ્ટ્રપતિ બન્યા
*☑️5મી વાર*

IQ એર રિપોર્ટ અનુસાર ભારત વિશ્વનો કેટલામો સૌથી પ્રદૂષિત દેશ બન્યો
*☑️ત્રીજો*
*☑️પ્રથમ બાંગ્લાદેશ અને બીજા ક્રમે પાકિસ્તાન*
*☑️દિલ્હી દુનિયાની સૌથી પ્રદૂષિત રાજધાની*

20 માર્ચવિશ્વ ચકલી દિવસ

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલા વર્લ્ડ હેપ્પીનેસ ઇન્ડેક્સમાં ભારત કેટલામાં સ્થાને છે
*☑️126મા*
*☑️ફિનલેન્ડ સતત સાતમા વર્ષે ટોચ પર*

21 માર્ચવિશ્વ કવિતા દિવસ

22 માર્ચવિશ્વ જળ દિવસ

24 માર્ચવર્લ્ડ ટીબી (ક્ષય) ડે

તાજેતરમાં ઈસરોએ કર્ણાટકના ચિત્રદુર્ગમાં સ્વદેશી રિયુઝેબલ લોન્ચ વ્હિકલનું સફળ ઉતરાણ કર્યું.તેનું નામ શું છે
*☑️પુષ્પક (RLV LED -02)*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભૂતાનના કયા સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા
*☑️ઓર્ડર ઓફ ધ ડૂક ગ્યાલપો*

💥💥
મહેનત, મોક ટેસ્ટ અને માર્ક્સ!
https://twitter.com/Dwarkesh_edu/status/1772599208312213966?t=v5cbhNRkk_Zqq-rtDMPcGw&s=19

નિરાશ ન થા, પ્રયાસ કરતો જા...
મોક મોક હોય એટલું સમજી જા.! 😊👍
2024/09/23 08:17:49
Back to Top
HTML Embed Code: