Telegram Web Link
📌 Pay & Play the Game
Online Chess Tournaments ♟️

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/EJCI1nie80LASwP2LCqA3I
📌મોરારજી દેસાઈ
📌 મોરારજી દેસાઈ 2
📌 મોરારજી દેસાઈ 3
Forwarded from AJit (ASI)
બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકર જયંતિની શુભેચ્છાઓ

"જ્ઞાન એ વ્યક્તિના જીવનનો આધાર છે" - ડૉ. ભીમરાવ આંબેડકર
Forwarded from વર્તમાન પ્રવાહ (AJit (ASI))
પ્રબળ પુરૂષાર્થી.pdf
9.7 MB
📔 પ્રબળ પુરૂષાર્થી - ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર [2019-20]

👉By-માહિતી નિયામક, ગુજરાત રાજ્ય, ગાંધીનગર.
Forwarded from વર્તમાન પ્રવાહ (AJit (ASI))
ડો. બાબાસાહેબ આંબેડકર.pdf
2.5 MB
આજના વ્યક્તિ વિશેષ
ડૉ. બાબાસાહેબ આંબેડકર YUVA UPNISHAD FOUNDATION JOIN : https://www.tg-me.com/YuvaUpnishadFoundation
Forwarded from વર્તમાન પ્રવાહ (AJit (ASI))
https://youtu.be/2CB_6zNHgbs

🎥ડૉ બાબાસાહેબ આંબેડકર જીવન ચરિત્ર આધારિત સંપુર્ણ ચલચિત્ર
Forwarded from વર્તમાન પ્રવાહ (AJit (ASI))
BABASAHEB AMBEDKAR BY HIREN BHARWAD-converted_2.pdf
230.4 KB
◼️ આજે 14 એપ્રિલ

બાબા સાહેબ આંબેડકર ની જન્મજયંતિ

💎 સમગ્ર વિસ્તૃત માહિતી

હિરેન ભરવાડ
Channel name was changed to «વ્યક્તિ વિશેષ GK»
Forwarded from વર્તમાન પ્રવાહ (AJit (ASI))
વર્તમાન પ્રવાહ આધારિત GK

0⃣1⃣ હાલ ચર્ચામાં રહેલ બાપુ ટાવર કયા રાજયમાં આવેલ છે
➡️ બિહાર

0⃣2⃣ ગઝલ-સાહિત્યને પ્રોત્સાહન આપવા પ્રત્યેક વરસે શાયરને એવૉર્ડ આપી બિરદાવવાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી?
➡️ ૧૯૯૭માં

0⃣3⃣ ગુજરાતી રંગભૂમિના પિતા તરીકે કોણ ઓળખાઈ છે?
➡️રણછોડભાઇ દવે

0⃣4⃣ કઈ તારીખના રોજ અમેરિકા દ્વારા જાપાનના નાગાસાકી શહેર પર પરમાણુ બોમ્બ (ફેટમેન) ફેંકવામાં આવ્યો હતો.
➡️9 ઓગસ્ટ, 1945

0⃣5⃣ ગુજરાતીમાં પ્રથમ શુદ્ધ પંચાગના પ્રકાશક, નવલકથાકાર અને અનુવાદક તરીકે કોણ જાણીતા છે ?
➡️ઇચ્છારામ દેસાઇ

0⃣6⃣ ભારતના પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ ?
➡️વી.વી. ગિરિ

0⃣7⃣ વિશ્વ સિંહ દિવસ કયારે ઉજવાય છે?
10 ઓગસ્ટ

0⃣8⃣ સૌપ્રથમ સિંહની વસતી ગણતરી જૂનાગઢના નવાબ દ્વારા વર્ષ ..........માં કરવામાં આવી હતી?
➡️1936

0⃣9⃣ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સૌથી નાની વયના શહીદ ક્રાંતિકારી ?
➡️ખુદીરામ બોઝ

🔟30 એપ્રિલ, 1908ના રોજ મુઝફ્ફરપુર ખાતે કિંગ્સફોર્ડની ઘરની બહાર નીકળતી ગાડી ઉપર કોણે બોમ્બ ફેંક્યો હતો?
➡️ખુદીરામ બોઝે

Day 01
Date 13/08/24
Time 15/30
#GK01

Join More ➡️ @Currentaffairs_98
Forwarded from વર્તમાન પ્રવાહ (AJit (ASI))
♟️ગઝલકાર અમૃત "ઘાયલ" નો જન્મદિન
♟️ એકલવીર: જશવંત રાવત
♟️ અમદાવાદના પહેલા શતકવીર રક્તદતા
ગૌરીશંકર ઉદયશંકર ઓઝાની જન્મ જયંતી
✴️ ઝવેરચંદ મેઘાણી ✴️

❇️ રાષ્ટ્રીય શાયર એવાં "ઝવેરચંદ મેઘાણીનો'જન્મ ૨૮ ઓગસ્ટ ૧૮૯૬ ના રોજ ચોટીલા ખાતે થયેલ. તેની કર્મભૂમિ બગસરા, અમરેલી રહેલ.

▪️પુરું નામ: ઝવેરચંદ કાળિદાસ મેઘાણી

▪️ઉપનામ: "વિરાટ", "શાણો", "વિલાપી", "સાહિત્યયાત્રી", "કસુંબલ રંગનો ગાયક", "પહાડનું બાળક", "લોકસાહિત્યનો મત મોરબો", "સોરઠી સાહિત્યકાર"

❇️ તેઓને મહાત્મા ગાંધીએ "રાષ્ટ્રીય શાયર" તરીકે ઓળખાવ્યાં છે. તેઓ એક કવિ, સાહિત્યકાર, નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક, અનુવાદક, સંશોધક-સંપાદક હતાં.

❇️ નાનપણથી જ ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનું ઘણું ચિંતન રહ્યું હતું, અને તેમના લત્તા નિવાસ દરમ્યાન તેઓ બંગાળી સાહિત્યમાં પરિચયમાં પણ આવ્યા હતાં.

❇️ સાહિત્યિક લખાણને ગંભીરતાપૂર્વક લઈ 'કુરબાનીની કથાઓ' ની રચના કરી કે જે તેમની પહેલી પ્રકાશિત પુસ્તિકા પણ રહી.

❇️ તેઓએ 'સૌરાષ્ટ્રની રસધાર'નું સંકલન કર્યું. રણજિતરામ સુવર્ણચંદ્રકના પ્રથમ વિજેતા ઝવેરચંદ મેઘાણી હતાં. તેઓનું અવસાન ૯ માર્ચ ૧૯૪૭ બોટાદ ખાતે થયેલ.

•──────────────────•
2024/09/29 09:26:30
Back to Top
HTML Embed Code: