Telegram Web Link
Forwarded from Bhoraniya's Guidance
📢 STI મેઈન્સ બેચ માટે રજીસ્ટ્રેશન ચાલુ!

🎯 મુખ્ય પરીક્ષા માટે બહોળો અનુભવ ધરાવતી સંસ્થાના માર્ગદર્શન સાથે તમારા સપનાને આકાર આપો!

📆 બેચ શરૂ થાય છે: 17/01/2025
🕕 સમય: સાંજે 6:00 વાગ્યે

📖 વિશેષતાઓ:

12 મૉક ટેસ્ટ
180 દિવસનો આન્સર રાઈટીંગ પ્રોગ્રામ
06 મહત્વપૂર્ણ પુસ્તકો
દરરોજ લેકચર + દરરોજ ટોપિકવાઇઝ આન્સર રાઈટીંગ પ્રેક્ટિસ

🏅 મુખ્ય પરીક્ષામાં મહારથી બનો!

📍 સ્થળ:
એટ્રિયા બિલ્ડીંગ B, ઓફિસ નંબર 101 - 109, સરગાસણ, ગાંધીનગર
📞 વધુ માહિતી માટે સંપર્ક કરો: 76 22 99 5666

આજ જ રજીસ્ટ્રેશન કરો! બેઠકો મર્યાદિત છે.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Bhoraniya's Guidance
ગુજરાતી ભાષા :- મુખ્ય પરીક્ષા

☄️ ક્લાસરૂમ લેક્ચર્સ ફક્ત ભોરણીયા ગાઈડન્સની ટેલીગ્રામ ચેનલ પર ઉપલબ્ધ...

📹 ગુજરાતી ભાષાની તૈયારી કેમ કરવી ? :- https://youtu.be/cj7rXpaVV7c

➡️ નિબંધ લેખન

📹 નિબંધ લેખન - Part 1 :- https://youtube.com/live/wzS2w6qGLwk

📹 નિબંધ લેખન - Part 2 :- https://youtube.com/live/crMmPe9D_1U

➡️ પત્ર લેખન

📹 પત્રલેખન Part 1 :- https://youtu.be/cpTxJqbX3Ac

📹 પત્રલેખન Part 2 :- https://youtu.be/YseYW3kei40

📹 પત્રલેખન Part 3 :- https://youtu.be/rzz_hZ53Kgc

➡️ અહેવાલ લેખન

📹 અહેવાલ લેખન Part 1 :- https://youtu.be/pcXOHWz98_E

📹 અહેવાલ લેખન Part 2 :- https://www.youtube.com/watch?v=dZR7MgmqNZg

📹 અહેવાલ લેખન Part 3 :- https://youtu.be/3xk-LvV2AM0

💡 STI મુખ્ય પરીક્ષા બેચ :-

✔️ ડેમો લેક્ચર્સ શરુ - તા.06/01/2025.
✔️ બેચ શરુ - તા. 17/01/20 25

☎️ Register Now :- 7622995666 ☎️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
📹 ભારતીય અર્થતંત્ર અને આયોજન - Playlist 📹

😮 આ લેક્ચર્સ ફક્ત ભોરણીયા ગાઈડન્સ જ લાવી શકે.😮

✔️ L1 :- નાણું & બેન્કિંગ - https://youtu.be/wX__bNMNSKU

✔️ L2 :- નાણાંનું માપન અને RBIની ભૂમિકા - https://youtu.be/xKVNPnwhdrc

✔️ L3 :- RBI અને નાણાકીય નીતિ (1) - https://youtu.be/ZPAvKBr1V4c

✔️ L4 :- RBI અને નાણાકીય નીતિ (2) - https://youtu.be/kNztGRUp5tE

✔️ L5 :- RBI અને નાણાકીય નીતિ (3) - https://youtu.be/3rODVCnbT8I

✔️ L6 :- બેંકોનું વર્ગીકરણ - https://youtu.be/MT_jla8y9lE

✔️ L7 :-નોન બેન્કિંગ ફાયનાન્સીયલ કંપની અને PSL ધોરણો - https://youtu.be/QkM_vTBrEBY

✔️ L8 :- NPA , બાસેલ ધોરણો અને બેન્કિંગ ક્ષેત્રના સુધારાઓ - https://youtu.be/al5PLfR2gus

✔️ L9 :- નાણા બજાર અને મૂડી બજાર (Part 1) - https://youtu.be/rqXXZMl_B54

✔️ L10 :- નાણા બજાર અને મૂડી બજાર (Part 2) - https://youtu.be/N9KKw5y3wcA

✔️ L11 :- નાણા બજાર અને મૂડી બજાર (Part 3) - https://youtu.be/naMm_lGWlsA

🔖 ગેરેંટી છે...આવા પ્રીમીયમ લેક્ચર્સ ગુજરાતમાં ક્યાંય નહિ મળે.🔖

📹 આવા જ વિડીઓ માટે આજે જ જોડાવ :- https://www.youtube.com/@BhoraniyasGuidance
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
✔️ STI MAINS - SCHEDULE ✔️

⌨️⌨️⌨️⌨️ 😂⌨️⌨️⌨️

✔️ તમારી મુખ્ય પરીક્ષા અમે સરળ બનાવીશું.

👉 Bhoraniya's Guidance - ગાંધીનગરમાં સૌથી જૂની અને ઓફિસર્સ દ્વારા સંચાલિત સંસ્થા

📌 આજે જ તમારી નામ રજિસ્ટર કરવો અને ચિંતા મુક્ત તૈયારી કરો

☎️ અમારો સંપર્ક કરો
7622995666
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Bhoraniya's Guidance
✔️ STI MAINS - SCHEDULE ✔️ ⌨️⌨️⌨️⌨️ 😂⌨️⌨️⌨️ ✔️ તમારી મુખ્ય પરીક્ષા અમે સરળ બનાવીશું. 👉 Bhoraniya's Guidance - ગાંધીનગરમાં સૌથી જૂની અને ઓફિસર્સ દ્વારા સંચાલિત સંસ્થા 📌 આજે જ તમારી નામ રજિસ્ટર કરવો અને ચિંતા મુક્ત તૈયારી કરો ☎️ અમારો સંપર્ક કરો 7622995666
જે પણ વિદ્યાર્થીઓ સતત ટેલીફોનના માધ્યમથી લેક્ચર્સ વિશે પૂછી રહ્યા હતા એ બધા જ વિદ્યાર્થીઓ આ શેડ્યુલને ધ્યાને લઇ શકે છે. બધા જ લેક્ચર્સ ઓફલાઈન અને ઓનલાઈન એમ બંને માધ્યમથી ઉપલબ્ધ રહેવાના છે.
🔖GPSC Update🔖
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
09 Jan 2025 DAILY NEWS EDITORIAL AND NEWS CUTTING.pdf
4.6 MB
🔰 DAILY NEWS AND EDITORIAL 🔰
🎯 મુખ્ય વિશેષતા :


સ્પષ્ટ અને સરળ ન્યૂઝ કટિંગ્સ.
તમામ સાંપ્રત પ્રવાહ આવરી લેતું

GPSC અને UPSC ની પ્રિલીમ તથા મુખ્ય પરીક્ષા માટે ઉપયોગી

💡 તમારી તૈયારીને વધુ સરળ અને અસરકારક બનાવો!

☎️ For more details :- 7622995666 ☎️
✔️ STI MAINS - Demo 01 ✔️

⌨️⌨️⌨️⌨️ 😂⌨️⌨️⌨️

આજથી શરુ....
👉 તારીખ :- ૦૯/૦૧/૨૦૨૫
👉 સમય :- ૦૭ વાગ્યે સાંજે

✔️ તમારી મુખ્ય પરીક્ષા અમે સરળ બનાવીશું.

👉 Bhoraniya's Guidance - ગાંધીનગરમાં સૌથી જૂની અને ઓફિસર્સ દ્વારા સંચાલિત સંસ્થા

📌 આજે જ તમારી નામ રજિસ્ટર કરવો અને ચિંતા મુક્ત તૈયારી કરો

☎️ અમારો સંપર્ક કરો
7622995666
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Bhoraniya's Guidance
નિબંધ_મોડ્યુલ_કૃષિ_Agriculture.pdf
2.1 MB
📌 નિબંધ મોડ્યુલ 📌

❇️ સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ વખત - GPSC , DYSO, STI , CCE અને PSI માટે ઉપયોગી ❇️

✍️ મોડ્યુલની થીમ :- ભારતમાં કૃષિ

🔰 મોડ્યુલમાં સમાવિષ્ટ બાબતો 🔰

👉 કૃષિ પર Quotes
👉 કૃષિ પર પરિચય
👉 ભારતમાં કૃષિ – પૃષ્ઠભૂમિ
👉 ભારતના કૃષિ - આબોહવા વિસ્તારો
👉 કૃષિના પ્રકાર
👉 પંચ વર્ષીય યોજના (Five Year Plan) અને કૃષિ
👉 હરિત ક્રાંતિ
👉 ભારતીય કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ
👉 ભારતમાં કૃષિનું મહત્વ
👉 ભારતીય કૃષિ ક્ષમતાથી ઓછુ પ્રદર્શન
👉 ભારતીય કૃષિમાં સિંચાઈના પડકારો
👉 કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટે પગલાં
👉 કૃષિના મુખ્ય પરિબળો
👉 કૃષિમાં મુખ્ય ક્ષેત્ર
👉 ભારતમાં ફૂડ પ્રોસેસિંગ
👉 સરકારી સંસ્થા
👉 સરકારી મંત્રાલયો
👉 કૃષિ સંબંધિત સરકારી યોજના અને પહેલ
👉 સમગ્ર વિશ્વમાં કૃષિ સંબંધિત મુખ્ય કેસ સ્ટડીઝ
Forwarded from Bhoraniya's Guidance
નમસ્કાર વિદ્યાર્થીઓ,

તા.૦૬/૦૧/૨૦૨૫ થી ભોરણીયા ગાઈડન્સ STI મુખ્ય પરીક્ષા માટેની તપસ્યા આપ સર્વે વિદ્યાર્થીઓ કરી શકો અને અંદાજિત ૦૬ - ૦૭ મહિના જેવા સમય માટે ભણી શકો તે ધ્યાને લઇ બેચ શરુ કરવા જઈ રહી છે. વિદ્યાર્થીમિત્રો અમારા માસ્ટર પ્લાનને સર્વે વિદ્યાર્થીઓ દ્વારા વધાવી લેવામાં આવેલ છે કારણ કે તેમના પ્રતિસાદમાં તેમણે જણાવ્યું કે આ પ્રકારનું પ્લાનિંગ તો સમગ્ર ગુજરાત કોઈ એ આપ્યું જ નથી અને આથી જ શરૂઆતથી તેમણે ભોરણીયા ગાઈડન્સ સાથે તૈયારી કરવાનું મન બનાવી લીધું છે. તમારે પણ એક વખત આ માસ્ટર પ્લાન જોવો જ જોઈએ. અમે તો કહીએ જ છીએ કે વિદ્યાર્થીઓએ પોતાની અપેક્ષાઓ વધારવાની જરૂર છે. બસ એવું માનીને ચાલીએ કે 1 -2 દિવસમાં Provisional Answer Key આવી જવાની છે આ સ્થિતિ એ તમારે ફક્ત ભોરણીયા ગાઈડન્સના માસ્ટર પ્લાનને અનુસરવાનો રહેશે અને બાકી બધું અમારી પર છોડી દો.


STI Mains Master Plan

💡 STI મુખ્ય પરીક્ષા બેચ :-

✔️ ડેમો લેક્ચર્સ શરુ - તા.09/01/2025.
✔️ બેચ શરુ - તા. 17/01/20 25

☎️ Register Now :- 7622995666 ☎️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Bhoraniya's Guidance
https://youtube.com/live/ebJJbpdeA-4?feature=share
આજના આ લેકચર અંતર્ગત મુખ્ય પરીક્ષાની સમગ્ર બાબતો અને સાથે સાથે નિબંધ લેખન પર વિશેષ ચર્ચા.

7 વાગ્યે તૈયાર રહેજો...
મુખ્ય પરીક્ષા પ્રીમીયમ મટીરીયલ

✍️ નીતિશાસ્ત્ર ✍️

😴 EM01 - નીતિ શાસ્ત્ર અને માનવ સંવાદ મોડ્યુલ
😴 EM02 - વલણ
😴 EM03 - ભાવનાત્મક બુદ્ધિમત્તા

✍️ જાહેર વહીવટ અને શાસન ✍️

😴 PA01 - જાહેર વહીવટ પરિચય
😴 PA02 - લોકશાહીમાં મુલ્કી સેવાની ભૂમિકા
😴 PA03 - વૈધાનિક , નિયમનકારી અને અર્ધ-ન્યાયિક સંસ્થાઓ
😴 PA04 - સુશાસન
😴 PA05 - ઈ-શાસન

🔈 ખાસ નોંધ : બેચ અંતર્ગત દરેક વિષય અને તેના ટોપિક અનુસાર લેક્ચર, મટીરીયલ અને વર્ક બુક પર પ્રેક્ટિસ કરાવવામાં આવે છે ઉપરોક્ત મટીરીયલ તેના ભાગ રૂપે છે.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2025/01/10 00:02:41
Back to Top
HTML Embed Code: