Forwarded from Bhoraniya's Guidance
YouTube
STI પહેલા આ 5 મુદ્દાઓનું ખાસ ધ્યાન રાખજો #GPSC
📲 શા માટે ભોરણીયા ગાઈડન્સ વિદ્યાર્થીઓની પ્રથમ પસંદ ?
👉 LECTURE BASED TEST
👉 PRELIMS+MAINS INTEGRATED
👉12-14 MONTH LONG TERM BATCH
👉REGULAR UNIT TEST
👉REGULAR ANSWER WRITING
👉TARGET BASE STUDY WITH EVALUATION
👉FREE LIVE BATCH
👉FREE RECORDED BATCH
👉 FREE…
👉 LECTURE BASED TEST
👉 PRELIMS+MAINS INTEGRATED
👉12-14 MONTH LONG TERM BATCH
👉REGULAR UNIT TEST
👉REGULAR ANSWER WRITING
👉TARGET BASE STUDY WITH EVALUATION
👉FREE LIVE BATCH
👉FREE RECORDED BATCH
👉 FREE…
DEMO OMR GPSC.pdf
35.7 KB
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
We will update SOLUTION PDF here..Don't be panic with any VIDEOS or ANSWER KEY...We will provide you the best one !! Right now enjoy your free time...
1- 50 Solution STI Paper -.pdf
14.6 MB
બીજા પ્રશ્નો પણ ટૂંક સમયમાં.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Our observation...
✅ Paper was easy
✅ Mixture of tricky and facts
✅ Possibility of high cut off
Just enjoy the Sunday now. Take a break..

STI Full Paper Solution.pdf
14.7 MB
☎️ Register Now :- 7622995666 ☎️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Bhoraniya's Guidance
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
💡 STI મુખ્ય પરીક્ષા બેચ :-
☎️ Register Now :- 7622995666 ☎️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
STI MAINS માટે એક સુચના :-
જે પણ વિધાર્થીઓ STI મુખ્ય પરીક્ષા માટેની તૈયારી માટેનું આયોજન કરી રહ્યા છે. મુખ્ય પરીક્ષા આવશે કે નહીં તેવી મૂંઝવણમાં છે. તે બધા જ વિધાર્થીઓને અમે ફક્ત એટલું જ કહીશું કે મુખ્ય પરીક્ષા માટે અમે આજ વખતે એવું આયોજન તૈયાર કર્યું છે જે તમને ગુજરાતમાં કોઇપણ સ્થળ પર મળવાનું જ નથી. તમે મુખ્ય પરીક્ષા માટેનું જે આયોજન વિચારી રહ્યા છો એ બધી જ બાબતોનો સમાવેશ અમારી "તપસ્યા" બેચ અંતર્ગત અમે કરવાના છીએ અને હા બધા જ વિદ્યાર્થીઓ ગુજરાતના ભણી શકે તેવું આયોજન છે. એટલે અમે ગેરેન્ટી સાથે કહીએ છીએ કે જે પ્લાનિંગ અમે આપીશું એ લેવલનું પ્લાનિંગ હશે જ નહીં એટલે કોઈપણ પૂછપરછ અમને પણ કરો તો આ પ્લાનિંગને વળગીને રહેજો. પૂછપરછ અમારા ઑફલાઇન સેન્ટર પર શરૂ થઈ ગઈ છે અને અમારા સંપર્ક નંબર પર પણ આપ પૂછપરછ કરી શકો છો.

✅ Follow This✅
🛑Avoid Wrong Practices❌
STI કટ ઓફનો અંદાજ એ પણ PAK વિના એ મૂર્ખ જેવી પ્રેક્ટિસ ગણી શકાય અને જે આપની સાથે આ સંદર્ભે વાત કરે તેનું એનાલિસિસ પણ અધૂરું કહી શકાય. હા હાલ ચાલતા એનાલિસિસ ફક્ત તુક્કો હોય શકે છે. હાલ તમે ફક્ત વિવિધ ANSWER KEY ના આધારે પ્રારંભિક માર્ક્સ ગણી શકો છો અને જીવનમાં પ્રથમ વખત મુખ્ય પરીક્ષા છે તો તેની તૈયારીની શરૂઆત કરી શકો છો. બાકી ઘણું CLASH થશે કારણ કે ટૂંક સમય એટલે કે ૩-૩.૫ મહિનામાં ફરી પ્રિલિમ આવશે. એટલે હાલ તમારી ભાવનાઓ પર કાબુ રાખવો અતિ આવશ્યક છે. હાલ પેપરની પેટર્ન સમજો...પ્રશ્નોનો નેચર સમજો. હાલ માર્કેટમાં ચાલતા ટ્રેન્ડ કદાચ પરિણામ આધારિત છે નહીં કે પ્રોસેસ આધારિત. અને જો પ્રોસેસ સમજશો તો જ પરિણામ મળશે. એટલે હાલ પ્રોસેસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. એક વિશિષ્ટ આવા એનાલિસિસ સાથે આજે રાત્રે આપણે ચર્ચા માટે મળીશું. પણ ચર્ચાનો ઉદેશ્ય POPULAR થવાનો નથી. ચર્ચા તમારી સાચી દિશા માટે કરવાની છે. એટલે આજે મળીશું સચોટ દિશા માટે. બસ હાલ તમારું મન શાંત રાખો કારણકે તમને DISTRACT કરનાર પરિબળો બહુ જ વધારે માર્કેટમાં છે. આશા રાખીએ AUTHENTIC માહિતી તો આપણી ચર્ચાથી જ તમને મળશે.