Telegram Web Link
FREE - One to One Evaluation

🖋 Registration Link :- https://forms.gle/C46mPKRn3TPiUmTt5

📢 નોંધ:- સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને ફોનના માધ્યમથી જાણ કરવામાં આવશે.

🔥 BHORANIYA'S GUIDANCE is FOR QUALITY 🔥
Bhoraniya's Guidance
FREE - One to One Evaluation 🖋 Registration Link :- https://forms.gle/C46mPKRn3TPiUmTt5 📢 નોંધ:- સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને ફોનના માધ્યમથી જાણ કરવામાં આવશે. 🔥 BHORANIYA'S GUIDANCE is FOR QUALITY 🔥
📌 ONE TO ONE EVALUATION 📌

આજથી આ પ્રોગ્રામ શરુ થશે...આજે ઓનલાઈન વિદ્યાર્થીઓ જેઓએ ફોર્મ ભરેલ છે તેમને સંસ્થા દ્વારા કોલ કરવામાં આવશે તથા લિંક મોકલવામાં આવશે. દરેક વિદ્યાર્થીઓને તેમનો યોગ્ય સમય ફાળવવામાં આવશે. જેમણે રજીસ્ટ્રેશન કરેલ નથી તેઓએ ઝડપથી રજીસ્ટ્રેશન કરી દેવું. આ સાથે જ એ પણ નોંધ અમે લીધી છે કે મહત્તમ વિદ્યાર્થીઓએ કોલ કરીને જણાવેલ છે કે તેમણે અગાઉ પણ અલગ અલગ સ્થળો પર મેન્ટોરશીપના નામ પર ચાલતા પ્રોગ્રામ જોઈન કરેલ પરંતુ ક્યાંય પણ તેમને યોગ્ય માર્ગદર્શન મળેલ જ નથી. આથી આ બાબતનું સૌથી પ્રાથમિકતામાં ધ્યાન રાખેલ છે. જેટલા પણ વિદ્યાર્થીઓ હશે બધાને માર્ગદર્શન આપીશું..
Bhoraniya's Guidance
📌 ONE TO ONE EVALUATION 📌 આજથી આ પ્રોગ્રામ શરુ થશે...આજે ઓનલાઈન વિદ્યાર્થીઓ જેઓએ ફોર્મ ભરેલ છે તેમને સંસ્થા દ્વારા કોલ કરવામાં આવશે તથા લિંક મોકલવામાં આવશે. દરેક વિદ્યાર્થીઓને તેમનો યોગ્ય સમય ફાળવવામાં આવશે. જેમણે રજીસ્ટ્રેશન કરેલ નથી તેઓએ ઝડપથી રજીસ્ટ્રેશન…
આ પ્રોગ્રામમાં જે પણ વિદ્યાર્થીઓ એનરોલ કરાવે છે..તેમને ONE TO ONE SESSION ના અંતે ભોરણીયા સરના નીતિશાસ્ત્ર અને નિબંધના લેક્ચર્સનું એક્સેસ આપવામાં આવશે. ગુજરાતમાં નીતિશાસ્ત્ર વિષય કોઈ ભણાવતું નથી...આથી અમારા બેસ્ટ QUALITY લેક્ચર્સ જોવા માટે આ પ્રોગ્રામનો લાભ લેજો.
CCE MAINS 2024

🗓Start Date :- 23rd septmber, 2024

🔖Registration starts now........

🖊 CCE MAINS BATCH 2024નું લક્ષ્ય


👉 ભાષાના વિષયોની શ્રેષ્ઠ ટીમ દ્વારા તૈયારી
👉 સપૂર્ણ લેખન શૈલી શીખવવાની જવાબદારી
👉 બધા જ વિષયોના સમગ્ર લેક્ચર્સ
👉 15 ફૂલ મોક ટેસ્ટ અને મેઈન્સના પ્રશ્નોની ક્લાસરૂમ પ્રેક્ટીસ
👉 બધા જ ફેકલ્ટીને GPSC/UPSCના ઇન્ટરવ્યુ કક્ષાનો અનુભવ
🔰 TRUST @ Bhoraniya'sGuidance🔰

ભોરણીયા ગાઈડન્સની યુટ્યુબ ચેનલને જે આપે પ્રતિસાદ આપ્યો છે તેના માટે ખુબ જ આભાર. જયારે ગુજરાતમાં કોઈપણ ચેનલમાં આ પ્રકારની કોમેન્ટ જોવા ન મળે ત્યારે આ જોઈને ખુબ જ આનંદની અનુભૂતિ થાય છે. અમારી પ્રતિબદ્ધતા છે કે આ રીતે લેક્ચર્સ આવતા જ રહેશે.

યુટ્યુબમાં બધી જગ્યા એ બધું સરખું ફ્રી મળે..પણ ભોરણીયા ગાઇડન્સની ચેનલમાં પ્રીમીયમ વિડીયો ફ્રી માં મળે છે .

જો QUALITATIVE ભણવું હોય ટો અમારી યુટ્યુબ ચેનલમાં આજે જ જોડાવ.

👉 યુટ્યુબ ચેનલ લિંક -
https://www.youtube.com/@BhoraniyasGuidance
📌One Nation One Election to be implemented within Modi 3.0: Home Minister Amit Shah📌

👇આ મુદ્દો સમજવા માટે સૌપ્રથમ અમારું મટીરીયલ વાંચો...અન્ય કોઈ મટીરીયલ વાંચવાની જરૂર જ નહિ પડે.👇
Forwarded from Bhoraniya's Guidance
એક_રાષ્ટ્ર_એક_ચુંટણી_Analysis.pdf
1.2 MB
🆕 'અભ્યાસ'🆕

🔰 મુદ્દાઓને સમજવાની સંપૂર્ણ ચાવી🔰


આજનો મુદ્દો - એક રાષ્ટ્ર એક ચુંટણી - One Nation One Election

✔️ કોવિંદ પેનલનો એક સાથે ચૂંટણી અંગેનો અહેવાલ
✔️ એક સાથે ચૂંટણી અંગે કોવિંદ પેનલ રિપોર્ટની ભલામણો
✔️ 'એક રાષ્ટ્ર એક ચુંટણી'ના પક્ષમાં શું દલીલો
✔️ 'એક રાષ્ટ્ર એક ચૂંટણી' વિરુધ દલીલો
✔️ આગળનો માર્ગ

🔖 આ મટીરિયલ અન્ય વિધ્યાર્થી સાથે શેર કરશો.

🔰 આવીજ ઉપયોગી માહિતી મેળવવા માટે અમારી ટેલીગ્રામ અને વોટ્સ એપ ચેનલ માં અજેજ જોડાઓ
❤️ Telegram
😔WhatsApp
❤️ YouTube
🧐 Instagram
☎️For More Details -: 7622995666
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Bhoraniya's Guidance
એક_રાષ્ટ્ર_એક_ચુંટણી_Analysis.pdf
કેન્દ્રીય કેબિનેટ દ્વારા એક રાષ્ટ્ર એક ચુંટણી - One Nation One Electionને મંજુરી આપવામાં આવી. મુખ્ય પરીક્ષાના વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખે....કોઈપણ પેપરમાં પ્રશ્ન આવી શકે છે.
મૂળભૂત અધિકારો - Classroom PPT.pdf
2.4 MB
📌 ક્લાસરૂમ PPT 📌

👉 વિષય - બંધારણ
👉 ટોપીક - મૂળભૂત અધિકારો

વિદ્યાર્થીમિત્રો ભોરણીયા ગાઈડન્સના ક્લાસરૂમ લેક્ચર્સ અંતર્ગત જે ઊંડાણપૂર્વક વિષયની માહિતી આપવામાં આવે છે તેને તમે આ PPTના માધ્યમથી જોઈ શકશો. અમને ખાતરી છે કે અમે જે રીતે મૂળભૂત અધિકારો ભણાવીએ છીએ એ કોન્ટેન્ટ ફક્ત બુક્સમાં મળશે નહિ. ટૂંક સમયમાં આ જ ટોપિકનો આખો વિડીયો પણ અપલોડ કરીશું.
🔥 GPSC Class 1/2 અને CCE મુખ્ય પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ....🔥

👉 આપ વિદ્યાર્થીઓની ENGLISH LANGUAGEના પેપર્સમાં ક્યાં નિબંધ લખવા તેની બાબત અમારા સુધી પહોચી છે. સમગ્ર ગુજરાતમાંથી વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે આ સંદર્ભે કઈક મટીરીયલ આપવામાં આવે. આ જ બાબતને ધ્યાને લઇ ભોરણીયા ગાઈડન્સ કાલે અલગ અલગ થીમના નિબંધ અને તેના મોડેલ આન્સર અપલોડ કરશ. સમગ્ર ગુજરાતની કોઈપણ બુકમાં આ મટીરીયલ મળશે નહિ...એટલે આપ જોડાયેલા રહેજો.
🆕 ETHICS CRASH COURSE - WITH BHORNAIYA SIR & OTHER FACULTY 🆕

👉 સમગ્ર ગુજરાત માટે...

👉 નીતિશાસ્ત્ર વિષય જયારે કોઈ નથી ભણાવી રહ્યું ત્યારે...ભોરણીયા ગાઈડન્સ આપની તૈયારીને મજબુત બનાવશે..

❇️ નીતિશાસ્ત્ર બેચની વિગતો ..❇️

ગુજરાતમાં મુખ્ય પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ આ લેક્ચર્સ ભણી શકશે.
લેક્ચર્સ માટે ઓફલાઈન અને ઓનલાઈન બંને માધ્યમમાં એક્સેસ આપવામાં આવશે.
લેક્ચર્સ અંતર્ગત સંપૂર્ણ વિષયની UNDERSTANDING અને સમજુતી આપવામાં આવશે.
નીતિશાસ્ત્રના દરેક ટોપિકનું સંપૂર્ણ માર્ગદર્શન.
કુલ 10 કલાકનો પ્રોગ્રામ
દરેક ટોપિકનું સોફ્ટ કોપીના મટીરીયલ અને ટેસ્ટ ઉપલબ્ધ
CCEના વિદ્યાર્થીઓ માટે તો 03 માર્ક્સના પ્રશ્નો પણ ઉપલબ્ધ.
લેક્ચર્સનું લાઈફ ટાઇમ એક્સેસ

📌 જલ્દીથી રજીસ્ટ્રેશન કરાવો - https://forms.gle/tgiYUCPVQ3q7L8jF7

☎️ વધુ માહિતી માટે - 7622995666 ☎️
Forwarded from Bhoraniya's Guidance
CCE MAINS 2024

🗓Start Date :- 23rd septmber, 2024

🔖Registration starts now........

🖊 CCE MAINS BATCH 2024નું લક્ષ્ય


👉 ભાષાના વિષયોની શ્રેષ્ઠ ટીમ દ્વારા તૈયારી
👉 સપૂર્ણ લેખન શૈલી શીખવવાની જવાબદારી
👉 બધા જ વિષયોના સમગ્ર લેક્ચર્સ
👉 15 ફૂલ મોક ટેસ્ટ અને મેઈન્સના પ્રશ્નોની ક્લાસરૂમ પ્રેક્ટીસ
👉 બધા જ ફેકલ્ટીને GPSC/UPSCના ઇન્ટરવ્યુ કક્ષાનો અનુભવ
2024/11/16 04:28:44
Back to Top
HTML Embed Code: