Telegram Web Link
DYSO Mains 2024માં પુછાયેલ પ્રશ્ન અને ભોરણીયા ગાઈડન્સના ક્લાસરૂમ લેક્ચર્સ અંતર્ગત PPTમાં અભ્યાસક્રમના આધારે આવરી લેવામાં આવેલ મુદ્દો.

જયારે જયારે મુખ્ય પરીક્ષાની વાત આવશે ત્યારે ગુજરાતમાં એક જ સંસ્થા છે જે મુખ્ય પરીક્ષાની તૈયારું કરાવી રહી છે. એટલે જ તમારી તૈયારીમાં અનુભવીને પ્રાથમિકતા આપો.
DYSO Mains માં પૂછવામાં આવેલ પ્રશ્ન અને ભોરણીયા ગાઈડન્સની ટેસ્ટ સીરીઝમાં પૂછવામાં આવેલ પ્રશ્ન
DYSO Mains માં પૂછવામાં આવેલ પ્રશ્ન અને ભોરણીયા ગાઈડન્સની ટેસ્ટ સીરીઝમાં પૂછવામાં આવેલ પ્રશ્ન
✔️ 60% પેપર બેઠું...DYSO MAINS 2024 GS1✔️

✔️ ટૂંક સમયમાં PDFના માધ્યમથી રજુ.

✔️ પ્રિલિમ્સ નહિ....MAINS માં બેઠા પ્રશ્નો....

✔️ મુખ્ય પરીક્ષામાં મટીરીયલ , ટેસ્ટ સીરીઝ , મોડ્યુલમાં આ જ શ્રેષ્ઠ પ્રદર્શન આપીશું વિદ્યાર્થીઓ માટે....

✏️ મુખ્ય પરીક્ષા માટે અનુભવીને પસંદ કરો.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
DYSO GS2 Paper.pdf
989.1 KB
🔥 આજનું પેપર 🔥

✔️ DYSO Mains 2024

✔️Paper 4 :- સામાન્ય અભ્યાસ 2

@BhoraniyasGuidance
Bhoraniya's Guidance
DYSO GS2 Paper.pdf
Detailed Solution will be available very soon...
👉 વાનપ્રસ્થાશ્રમનો અર્થ વૃદ્ધાશ્રમ જ થશે...

👉 DYSO Mains ગુજરાતી વિષયમાં પૂછવામાં આવેલ ચર્ચાપત્ર.

📌 અઢળક વિધ્યાર્થીઓના મેસેજ આવ્યા કે આ શબ્દનો અર્થ શું છે...ક્લાસરૂમના વિદ્યાર્થીઓ વૃદ્ધાશ્રમ વિશે જ લખીને આવ્યા છે કારણ કે તેઓએ ક્લાસરૂમમાં ચર્ચા થયા મુજબનો કોન્સેપ્ટ એટલે કે "Common Sense"ના આધારે જવાબો લખવાની ટેકનીક શીખેલા એટલે એમણે આ જ બાબતે માહિતી લખેલ છે. અન્ય વિદ્યાર્થીઓ માટે પણ આ પોસ્ટના માધ્યમથી મૂંઝવણને દુર કરીએ છીએ .

🔰 તમારે શું લખવું જોઈએ ?

👉 વાનપ્રસ્થાશ્રમ વિશે સામાન્ય માહિતી કે કોઈપણ ડેટા , ન્યુઝમાં આવેલ માહિતી વગેરે

👉 વધવા પાછળના સામાજિક કારણોની વિસ્તૃત ચર્ચા.

👉 આ વાનપ્રસ્થાશ્રમોને રોકવા માટે ક્યાં પગલાઓ લઇ શકાય. દા.ત.મુલ્યોનું સિંચન, સિનેમા વગેરે.
Bhoraniya's Guidance
👉 વાનપ્રસ્થાશ્રમનો અર્થ વૃદ્ધાશ્રમ જ થશે... 👉 DYSO Mains ગુજરાતી વિષયમાં પૂછવામાં આવેલ ચર્ચાપત્ર. 📌 અઢળક વિધ્યાર્થીઓના મેસેજ આવ્યા કે આ શબ્દનો અર્થ શું છે...ક્લાસરૂમના વિદ્યાર્થીઓ વૃદ્ધાશ્રમ વિશે જ લખીને આવ્યા છે કારણ કે તેઓએ ક્લાસરૂમમાં ચર્ચા થયા મુજબનો…
🔥 મોડેલ જવાબ :- સૌ પ્રથમ વખત ભોરણીયા ગાઈડન્સના પ્લેટફોર્મ પર

✔️ વાનપ્રસ્થાશ્રમોનો ઉદય: કારણો અને પરિણામો

👉 આધુનિક જીવનશૈલી: વધતી જતી સ્પર્ધા, તણાવ અને એકલવાયું જીવન આપણને આધ્યાત્મિક શાંતિની શોધ તરફ દોરી રહ્યું છે. વાનપ્રસ્થાશ્રમો આવી શાંતિ અને આધ્યાત્મિક વિકાસ માટેનું એક માધ્યમ બની રહ્યા છે.

👉 કુટુંબ વ્યવસ્થામાં પરિવર્તન: સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તૂટીને નાના કુટુંબો બનતા જવાથી વૃદ્ધો માટે યોગ્ય સંભાળની સુવિધાઓ ઓછી થઈ છે. વાનપ્રસ્થાશ્રમો આ સમસ્યાનું એક અંશે નિરાકરણ કરી રહ્યા છે.

👉 સમાજસેવા: કેટલાક વૃદ્ધો સમાજસેવા કરવા અને નવી પેઢીને માર્ગદર્શન આપવા માટે વાનપ્રસ્થાશ્રમોમાં જોડાય છે.

👉 આરોગ્ય સુવિધાઓ: કેટલાક વાનપ્રસ્થાશ્રમો વૃદ્ધોને આરોગ્ય સંબંધિત સુવિધાઓ પણ પૂરી પાડે છે.

✔️ વાનપ્રસ્થાશ્રમો ઘટાડવાના ઉપાયો:

👉 સંયુક્ત કુટુંબ વ્યવસ્થાને પ્રોત્સાહન: સંયુક્ત કુટુંબ વ્યવસ્થામાં વૃદ્ધોને કુટુંબના સભ્યો સાથે રહેવાની તક મળે છે અને તેમને એકલતા અનુભવવી પડતી નથી.

👉 કુટુંબની જવાબદારીઓ અંગે જાગૃતિ: દરેક કુટુંબના સભ્યે વૃદ્ધોની સંભાળ લેવાની જવાબદારી સમજવી જોઈએ.

👉 સરકારી નીતિઓ: સરકારે કુટુંબ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે નીતિઓ બનાવવી જોઈએ.

👉 વૃદ્ધાશ્રમોની સુવિધાઓમાં સુધારો: વૃદ્ધાશ્રમોમાં વૃદ્ધોને આરોગ્ય સંભાળ, મનોરંજન અને સામાજિક પ્રવૃત્તિઓ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ.

👉 ઘરમાં જ સંભાળ સેવાઓ: વૃદ્ધો ઘરમાં જ રહીને સંભાળ સેવાઓ મેળવી શકે તે માટેની વ્યવસ્થા કરવી જોઈએ.

👉 સ્વયંસેવકો: વૃદ્ધોની સંભાળ માટે સ્વયંસેવકોને પ્રોત્સાહિત કરવા જોઈએ.

👉 સામાજિક જાગૃતિ: વૃદ્ધો પ્રત્યે સન્માન: સમાજમાં વૃદ્ધો પ્રત્યે સન્માન અને આદરનો ભાવ જગાવવો જોઈએ.
Bhoraniya's Guidance
DYSO GS2 Paper.pdf
આજે આ પેપરનું સોલ્યુશન આપીશું. કાલે આ જ પેપરનો વિડીયો લેકચર ઓનલાઈન લેવામાં આવશે.
🔥 આ કારણ છે જેથી ભોરણીયા ગાઈડન્સના યુટ્યુબ લેક્ચર્સ જોવા જોઈએ...🔥

🔰 આજની DYSOમુખ્ય પરીક્ષામાં પુછાયેલ પ્રશ્ન 🔰

Q. માનનીય પ્રધાનમંત્રીની “ સૂર્યોદય યોજના” દરેક ઘરમાં પ્રકાશ અને વધારાની આવક ઊભી કરશે. - ચર્ચા કરો.


ગુજરાતની યુટ્યુબ ચેનલ્સથી તદ્દન અલગ જ ચેનલ્સ જે ACCESSIBLE EDUCATION માટેની એક પહેલ છે...

👉 પૂછાયેલ પ્રશ્નના વિડીયો લેકચરની લિંક :- https://www.youtube.com/watch?v=rSvE6D5xpO4&lc=UgwzRM8L370fyAGdL2R4AaABAg

👉 Join Our Youtube Channel :- https://www.youtube.com/@BhoraniyasGuidance
2024/11/16 06:47:12
Back to Top
HTML Embed Code: