Bhoraniya's Guidance
https://youtu.be/fceuf9MWVQ4
નમસ્કાર વિદ્યાર્થીઓ,
જે પણ વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષામાં તકલીફ પડે છે અને એ પણ ખાસ કરીને મુખ્ય પરીક્ષામાં લખવા સંદર્ભે. એ બધા જ વિદ્યાર્થીઓએ આ લેકચર જોવો જોઈએ. આ લેક્ચર્સ અપલોડ કરવા પાછળનું એકમાત્ર કારણ એ પણ છે કે કોઈપણ જગ્યા પર કોઇપણ લોકો એ પોતાના ક્લાસરૂમ અંતર્ગત અંગ્રેજી ભાષાના જે લેક્ચર્સ ચાલે છે તે કોઈપણ વિદ્યાર્થીઓને જોવા માટે આપી નથી રહ્યા. ભોરણીયા ગાઈડન્સ એ સંપૂર્ણ પારદર્શિતાના આધારે કાર્ય કરે છે અને એ જ બાબતને ધ્યાને લઇને મુખ્ય પરીક્ષા જેના સંદર્ભે વિદ્યાર્થીઓ સૌથી વધારે મૂંઝવણમાં રહે છે. તેમના માટે આ લેક્ચર્સ અમે અપલોડ કરી રહ્યા છીએ.
👉 લેકચર સંદર્ભે આપના અભિપ્રાયો અમને https://www.tg-me.com/BhoraniyaS_Guidance પર લખી જણાવો. આપના અભિપ્રાય મુજબ સંસ્થા કાર્ય કરશે અને આપના માટે લેક્ચર્સનું આયોજન કરશે.
જે પણ વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષામાં તકલીફ પડે છે અને એ પણ ખાસ કરીને મુખ્ય પરીક્ષામાં લખવા સંદર્ભે. એ બધા જ વિદ્યાર્થીઓએ આ લેકચર જોવો જોઈએ. આ લેક્ચર્સ અપલોડ કરવા પાછળનું એકમાત્ર કારણ એ પણ છે કે કોઈપણ જગ્યા પર કોઇપણ લોકો એ પોતાના ક્લાસરૂમ અંતર્ગત અંગ્રેજી ભાષાના જે લેક્ચર્સ ચાલે છે તે કોઈપણ વિદ્યાર્થીઓને જોવા માટે આપી નથી રહ્યા. ભોરણીયા ગાઈડન્સ એ સંપૂર્ણ પારદર્શિતાના આધારે કાર્ય કરે છે અને એ જ બાબતને ધ્યાને લઇને મુખ્ય પરીક્ષા જેના સંદર્ભે વિદ્યાર્થીઓ સૌથી વધારે મૂંઝવણમાં રહે છે. તેમના માટે આ લેક્ચર્સ અમે અપલોડ કરી રહ્યા છીએ.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Bhoraniya's Quick Notes
✔️ વિષય :- જાહેર વહીવટ અને શાસન
✔️ ટોપિક :- સોશિયલ ઓડિટ (Social Audit)
⭐️ સોશિયલ ઓડિટ એટલે શું ?
✅ સોશિયલ ઓડિટ એ એક પ્રકારનું મૂલ્યાંકન છે જે કોઈપણ સરકારી અથવા બિનસરકારી પ્રોજેક્ટ અથવા કાર્યક્રમના સામાજિક પ્રભાવનું મૂલ્યાંકન કરવા માટે કરવામાં આવે છે.
✅ આ મૂલ્યાંકન દ્વારા એ જાણવા મળે છે કે આ પ્રોજેક્ટ અથવા કાર્યક્રમ તેના લક્ષ્યોને કેવી રીતે પૂરા કરી રહ્યું છે અને તેનો સમાજ પર શું પ્રભાવ પડી રહ્યો છે.
✅ સરળ શબ્દોમાં કહીએ તો, સોશિયલ ઓડિટ એ એક પ્રકારની ચકાસણી છે જેમાં આપણે એ જોવાનો પ્રયાસ કરીએ છીએ કે કોઈપણ કાર્યક્રમ સમાજના લોકો માટે કેટલું સારું છે અને તેનાથી સમાજને કેટલો ફાયદો થઈ રહ્યો છે.
➡️ સોશિયલ ઓડિટ કેમ કરવામાં આવે છે?
➡️ પારદર્શિતા: સોશિયલ ઓડિટ દ્વારા કોઈપણ પ્રોજેક્ટની કામગીરી અને તેના ખર્ચની જાણકારી સૌને મળે છે. આનાથી પારદર્શિતા વધે છે.
➡️ જવાબદારી: સોશિયલ ઓડિટ દ્વારા પ્રોજેક્ટના અમલીકરણમાં સામેલ લોકોને તેમની જવાબદારી સમજાય છે.
➡️ સુધારો: સોશિયલ ઓડિટ દ્વારા પ્રોજેક્ટમાં થતી ખામીઓને ઓળખીને તેને સુધારવામાં મદદ મળે છે.
➡️ અસરકારકતા: સોશિયલ ઓડિટ દ્વારા પ્રોજેક્ટની અસરકારકતાનું મૂલ્યાંકન કરી શકાય છે.
➡️ લોકોની ભાગીદારી: સોશિયલ ઓડિટમાં લોકોની ભાગીદારી વધારવામાં મદદ મળે છે.
સોશિયલ ઓડિટમાં શું શામેલ હોય છે?
➡️ સોશિયલ ઓડિટમાં સામાન્ય રીતે નીચેનાનો સમાવેશ થાય છે:
➡️ પ્રોજેક્ટના લક્ષ્યોનું મૂલ્યાંકન: પ્રોજેક્ટના લક્ષ્યો કેટલા પ્રમાણમાં પૂરા થયા છે તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
➡️ પ્રોજેક્ટની કામગીરીનું મૂલ્યાંકન: પ્રોજેક્ટ કેવી રીતે ચાલી રહ્યું છે અને તેમાં કઈ કઈ ખામીઓ છે તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
➡️ પ્રોજેક્ટના ખર્ચનું મૂલ્યાંકન: પ્રોજેક્ટ પર કેટલો ખર્ચ થયો છે અને તે ખર્ચ યોગ્ય રીતે થયો છે કે નહીં તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
➡️ પ્રોજેક્ટનો સમાજ પર શું પ્રભાવ પડ્યો છે તેનું મૂલ્યાંકન: પ્રોજેક્ટના કારણે સમાજમાં કયા ફેરફારો આવ્યા છે તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
➡️ લોકોની પ્રતિક્રિયા: પ્રોજેક્ટથી પ્રભાવિત લોકોની પ્રતિક્રિયા જાણવા માટે તેમની સાથે વાતચીત કરવામાં આવે છે.
➡️ સોશિયલ ઓડિટના ફાયદા:
➡️ પારદર્શિતા અને જવાબદારી વધે છે.
➡️ પ્રોજેક્ટની અસરકારકતા વધે છે.
➡️ લોકોની ભાગીદારી વધે છે.
➡️ સમાજમાં સુધારો આવે છે.
સોશિયલ ઓડિટમાં શું શામેલ હોય છે?
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Bhoraniya's Guidance
Bhoraniya's Quick Notes ✔️ વિષય :- જાહેર વહીવટ અને શાસન ✔️ ટોપિક :- સોશિયલ ઓડિટ (Social Audit) ⭐️ સોશિયલ ઓડિટ એટલે શું ? ✅ સોશિયલ ઓડિટ એ એક પ્રકારનું મૂલ્યાંકન છે જે કોઈપણ સરકારી અથવા બિનસરકારી પ્રોજેક્ટ અથવા કાર્યક્રમના સામાજિક પ્રભાવનું મૂલ્યાંકન કરવા…
આ પ્રકારની નોટ્સ વિશે અમે વિદ્યાર્થીઓને ક્લાસરૂમ અંતર્ગત આપીએ છીએ. આપ ફક્ત એટલું વિચારો કે આ પ્રકારે જયારે અમે આ પ્રકારે ખુબ જ સરળ ભાષામાં માહિતી આપીએ ત્યારે તમારી તૈયારી કેટલી સરળ બની રહે છે. આથી અમારા સચોટ અને To The Point મટીરીયલ માટે હંમેશા માટે ભોરાણીયા ગાઈડન્સ સાથે જોડાયેલા રહેજો.
✔️ Bhoraniya's Guidance is for QUALITY ✔️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Offer Price @ Just
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👉 પત્રલેખન Part 1 :- https://youtu.be/cpTxJqbX3Ac
👉 પત્રલેખન Part 2 :- https://youtu.be/YseYW3kei40
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Bhoraniya's Guidance
Offer Price @ Just
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔰અમારા લેક્ચર્સ એક વાર ભણશો તો જ ખ્યાલ આવશે કે શું VALUE ADDITION અમે આપીએ છીએ.🔰
📌 ડેમો લેક્ચર્સ ઓફલાઈન અને ઓનલાઈન એમ બંને મધ્યમમાં ઉપલબ્ધ છે. રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો - 7622995666📌
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
ભારત સરકારે AgriSURE યોજના શરૂ કરી છે, જે કૃષિ સ્ટાર્ટ-અપ અને ગ્રામીણ વ્યવસાયોને ટેકો આપવા માટે રચાયેલ એક મહત્વપૂર્ણ પહેલ છે
AgriSURE ફંડનો મુખ્ય ઉદ્દેશ્ય નવી ટેકનોલોજી અને નવીન ઉકેલો રજૂ કરીને ખેડૂતોને મદદ કરવાનો છે. સરકાર ઇચ્છે છે કે:
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔰અમારા લેક્ચર્સ એક વાર ભણશો તો જ ખ્યાલ આવશે કે શું VALUE ADDITION અમે આપીએ છીએ.🔰
📌 ડેમો લેક્ચર્સ ઓફલાઈન અને ઓનલાઈન એમ બંને મધ્યમમાં ઉપલબ્ધ છે. રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો - 7622995666📌
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Bhoraniya's Guidance
https://www.tg-me.com/CCEMARKS
Join this official group for discussion.
Forwarded from Bhoraniya's Guidance
Offer Price @ Just
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
L9 -15th to 22nd August 2024.pdf
2.3 MB
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM