ISSUE---14-(16-7-2024)-Low.pdf
4.5 MB
📖 ગુજરાત પાક્ષિક 2024 ⬇️
————————————-
(16 July , અંક -14 )
————————————-
🔰 પાક્ષિકના મહત્વના મુદ્દાઓ - ખાસ વાંચજો
✔️ ISO સર્ટિફિકેટ
✔️ નમો લક્ષ્મી યોજના
✔️ જિલ્લા પ્રોફાઇલ
✔️ ગુજરાતમાં જળ વ્યવસ્થાપન
✔️ આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ
✔️ લોકોત્સવ
✔️ હરિયાળું ગુજરાત - સામાજિક વનીકરણ
✔️ જતન - એક પેડ માં કે નામ
✏️ નોંધ :- અહી હાઈલાઈટ કરવામાં આવેલ મુદ્દાઓ મુખ્ય પરીક્ષા માટે ઉપયોગી છે જેની નોંધ લેશો.
✅ ભોરણીયા ગાઈડન્સ વિદ્યાર્થીઓની તૈયારી કરવામાં સારથી બની રહ્યું છે. અમારો ઉદેશ્ય સરકારનું બેસ્ટ મટીરીયલ અને જે તમને પરીક્ષામાં ઉપયોગી થઇ શકે તેવી બાબત પહોંચાડવાનો છે. આથી આ ભાવના સાથે અમે અહી આ મટીરીયલ આપી રહ્યા છીએ. છેલ્લા 7 વર્ષોથી આ અવિરત કાર્ય ચાલુ રાખ્યું છે અને ભવિષ્યમાં પણ ચાલુ જ રહેશે અને આ પ્રયાસો બદલ ગુજરાતમાં સૌથી વધારે ઓફિસર્સ ભોરણીયા ગાઈડન્સ દ્વારા આપવામાં આવ્યા છે.
————————————-
(16 July , અંક -14 )
————————————-
🔰 પાક્ષિકના મહત્વના મુદ્દાઓ - ખાસ વાંચજો
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Questions_Classroom_Test_નિબંધ_GPSC_&_CCE.pdf
435.6 KB
✍️ GPSC & CCE Mains ✍️
👉 વિષય :- ગુજરાતી & English Language
👉 ટોપિક "- નિબંધ લેખન (250 - 300 શબ્દો)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Answers - નિબંધ - Classroom Test.pdf
317.7 KB
✍️ GPSC & CCE Mains ✍️
👉 વિષય :- ગુજરાતી & English Language
👉 ટોપિક "- નિબંધ લેખન (250 - 300 શબ્દો)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
UPSC પાસ અધિકારી ભણાવે છે...અને એ પણ વિદ્યાર્થીઓ માટે તદ્દન ફ્રી...
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👉આ દિવસ 1998 માં યુનેસ્કો દ્વારા ટ્રાંસએટલાન્ટિક ગુલામ વેપારનો ભોગ બનેલા લાખો લોકોની સ્મૃતિને માન આપવા અને તેના નાબૂદી માટે લડનારાઓના પ્રયત્નોને સ્વીકારવા માટે નિયુક્ત કરવામાં આવ્યો હતો.
👉તારીખ 22 થી 23 ઓગસ્ટ, 1791 ની રાત્રે સાન્ટો ડોમિંગો (હાલનું હૈતી અને ડોમિનિકન રિપબ્લિક) માં બળવોની શરૂઆતની યાદમાં પસંદ કરવામાં આવી હતી. આ બળવાએ તે પ્રદેશમાં ગુલામી નાબૂદ કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી અને આખરે હૈતી વિશ્વનો પ્રથમ દેશ બન્યો જેની સ્થાપના અગાઉના ગુલામ લોકો દ્વારા કરવામાં આવી હતી.
👉આ દિવસ ગુલામીના અત્યાચારોની સ્મૃતિપત્ર તરીકે અને જાતિવાદ, ભેદભાવ અને અસમાનતા સહિત આ ઇતિહાસના ચાલુ પરિણામો પર પ્રતિબિંબિત કરવા માટેના કોલ તરીકે સેવા આપે છે. વિશ્વભરની ઘટનાઓ અને પ્રવૃત્તિઓ શિક્ષણ, સંવાદ અને માનવાધિકારના પ્રચારના મહત્વને દર્શાવે છે કે આવી દુર્ઘટનાઓ ક્યારેય પુનરાવર્તિત ન થાય તેની ખાતરી કરવા માટે.

Test 3 - Essay - Model Answers .pdf
500.6 KB
7622995666
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
નમસ્કાર વિદ્યાર્થીઓ,
✔️ આજે રાત્રે 9.45 વાગ્યે ભોરણીયા ગાઈડન્સની એપ પર એક ખાસ લેકચરનું આયોજન કરવા માટે જઈ રહ્યા છીએ.આ લેકચરનો ઉદેશ્ય ખાસ મુખ્ય પરીક્ષાના વિદ્યાર્થીઓને પેપર કઈ રીતે લખવું ? , ખાસ કરીને પ્રેઝેન્ટેશન સંદર્ભે કઈ બાબતો ધ્યાનમાં લેવી, પેપર લખતી વખતે વિદ્યાર્થીઓ શું ભૂલો કરે છે...વગેરે જેવા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે.
✔️ વિદ્યાર્થીમિત્રો એક બાબત નોંધવી જરૂરી છે કે, પેપર લખવું એક આર્ટ છે, જે લેકચરમાં આજે ચર્ચા કરીશું તેના અંતર્ગત મુખ્ય ઉદેશ્ય રહેશે કે એવી બાબતોથી તમને માહિતગાર કરીએ જેનાથી પેપર ચેકરને પેપર ચેક કરવું સરળ બની રહે. આની બધી જ બાબતોની ચર્ચા થશે.
✔️ આ લેકચર ખાસ એ વિદ્યાર્થીઓ માટે પણ રહેશે જેઓ આવનારા સમયમાં DYSO અને GPSC ક્લાસ 1/2ની મુખ્ય પરીક્ષાઓ આપવાના છે.
✏️ લેકચરમાં કઈ રીતે જોડાશો ?
👉 Step 1 - ભોરણીયા ગાઈડન્સ એપ ઓપન કરો.
👉 Step 2 - એપની અંદર 'BATCHES'નામનો સેક્શન હશે જેના અંતર્ગત બેચમાં જોડવા '+' સાઈન હશે. તેના પર ક્લિક કરો
👉 Step 3 - ત્યારબાદ બેચ કોડ એન્ટર માટેનો ઓપ્શન આવશે જેમાં બેચ કોડ તરીકે ' mainsguidance' કોડ એડ કરો. જેનાથી અમને તમારી REQUEST 👉 મળશે જે અમે ACCEPT કરીશું અને પછી આ બેચમાં તમે લેક્ચર્સ જોઈ શકશો.
➡️ નોંધ - આ બેચમાં જયારે તમને એક્સેસ મળે ત્યારે બેચની અંદર 'LIVE CLASSES' નામનો સેક્શન હશે તેના અંતર્ગત ઓફિસર્સના લેક્ચર્સ ઉપલબ્ધ છે. આ બધા લેક્ચર્સ આપ જોઈ શકશો.
📲 ભોરણીયા ગાઈડન્સના એપ્લિકેશન 👉https://play.google.com/store/apps/details?id=co.varys.qsjep
📲 ભોરણીયા ગાઈડન્સના એપ્લિકેશન 👉https://play.google.com/store/apps/details?id=co.varys.qsjep
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Bhoraniya's Guidance pinned «નમસ્કાર વિદ્યાર્થીઓ, ✔️ આજે રાત્રે 9.45 વાગ્યે ભોરણીયા ગાઈડન્સની એપ પર એક ખાસ લેકચરનું આયોજન કરવા માટે જઈ રહ્યા છીએ.આ લેકચરનો ઉદેશ્ય ખાસ મુખ્ય પરીક્ષાના વિદ્યાર્થીઓને પેપર કઈ રીતે લખવું ? , ખાસ કરીને પ્રેઝેન્ટેશન સંદર્ભે કઈ બાબતો ધ્યાનમાં લેવી, પેપર લખતી…»
Forwarded from Bhoraniya's Guidance
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
L7 - Current Affairs 1st to 7th August 2024.pdf
3 MB
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Bhoraniya's Guidance
નમસ્કાર વિદ્યાર્થીઓ, ✔️ આજે રાત્રે 9.45 વાગ્યે ભોરણીયા ગાઈડન્સની એપ પર એક ખાસ લેકચરનું આયોજન કરવા માટે જઈ રહ્યા છીએ.આ લેકચરનો ઉદેશ્ય ખાસ મુખ્ય પરીક્ષાના વિદ્યાર્થીઓને પેપર કઈ રીતે લખવું ? , ખાસ કરીને પ્રેઝેન્ટેશન સંદર્ભે કઈ બાબતો ધ્યાનમાં લેવી, પેપર લખતી…
📲 ભોરણીયા ગાઈડન્સના એપ્લિકેશન 👉https://play.google.com/store/apps/details?id=co.varys.qsjep
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM