Telegram Web Link
🆕 TARGET STI 2024 - Weekly Schedule 🆕

કાલથી બેચ શરુ.

સમય - સવારે 8.30 - 11.30

❇️વિશેષતાઓ❇️

DAILY LECTURE TEST
PRELIMS ONLY
TARGET BASE STUDY WITH EVALUATION
FREE LIVE BATCH
FREE RECORDED BATCH

🔰બેચની વધુ માહિતી તેમજ ડેમો માટે 7622995666 પર કોલ કરી રજીસ્ટ્રેશન કરાવવું 🔰

☎️વધુ માહિતી માટે કોલ કરો - 7622995666☎️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
GOOD MORNING ASPIRANTS....
🚩 ફક્ત 3 દિવસ જ બાકી રહ્યા..જલ્દી કરો..

UPSC પાસ અધિકારી ભણાવે છે...અને એ પણ વિદ્યાર્થીઓ માટે તદ્દન ફ્રી...


લેક્ચર્સના ટોપિક્સ

✔️ L1 - નીતિશાસ્ત્ર અને માનવસંવાદ - PART 1
✔️L2 - નીતિશાસ્ત્ર અને માનવસંવાદ - PART 2
✔️ L3 - મનોવલણ - PART 1
✔️ L4 - મનોવલણ - PART 2
✔️ L5 - Ethics - PYQs SOLUTIONS - PART 1
✔️ L6 - Ethics - PYQs SOLUTIONS - PART 2
✔️ L7 - ભાવનાત્મક બુદ્ધિમત્તા - PART 1
✔️ L8 - ભાવનાત્મક બુદ્ધિમત્તા - PART 2
✔️ L9 - માનવ મુલ્યો - PART 1
✔️ L10 - સિવિલ સેવા માટે જરૂરી

✏️ સંપૂર્ણ નીતિશાસ્ત્ર વિષય ફ્રી માં એ પણ મટીરીયલ સાથે

👉 લેકચર જોવા માટે અહી ક્લિક કરો - https://qsjep.on-app.in/app/oc/536951/qsjep
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🦟20 ઓગસ્ટ, 1897ના રોજ, એક બ્રિટિશ ડૉક્ટરે એક ગ્રાઉન્ડબ્રેકિંગ શોધ કરી. સર રોનાલ્ડ રોસે શોધી કાઢ્યું કે માદા એનોફિલિસ મચ્છર માણસો વચ્ચે મેલેરિયા ફેલાવે છે. પરોપજીવી મચ્છરના પેટમાં સ્થિત હતું.

ઈતિહાસની આ ક્ષણને યાદ કરવા માટે, વિશ્વ મચ્છર દિવસ (WMD) ની સ્થાપના કરવામાં આવી હતી. દર વર્ષે, ડબલ્યુએમડી મચ્છરજન્ય રોગોથી થતા જોખમો અને વિશ્વના સૌથી ઘાતક પ્રાણીનો સામનો કરવા માટે ચાલી રહેલા પ્રયાસો વિશે જાગૃતિ લાવવાની તક આપે છે.
Forwarded from Bhoraniya's Guidance
🆕 TARGET STI 2024 - Weekly Schedule 🆕

કાલથી બેચ શરુ.

સમય - સવારે 8.30 - 11.30

❇️વિશેષતાઓ❇️

DAILY LECTURE TEST
PRELIMS ONLY
TARGET BASE STUDY WITH EVALUATION
FREE LIVE BATCH
FREE RECORDED BATCH

🔰બેચની વધુ માહિતી તેમજ ડેમો માટે 7622995666 પર કોલ કરી રજીસ્ટ્રેશન કરાવવું 🔰

☎️વધુ માહિતી માટે કોલ કરો - 7622995666☎️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
GOOD MORNING ASPIRANTS....
Forwarded from Bhoraniya's Guidance
We are HIRING..

👉 CONTENT EVALUATORS

☎️Call us on 7016981998 for availing this opportunity.
Forwarded from Bhoraniya's Guidance
🆕 Exclusive Classroom Current Affairs For Prelims 🆕

🖊For Prelims :-
❤️ L1 - 15th June to 22nd June :- https://youtu.be/B5UCeeBXYxo
🔖 Lecture PDF :- https://www.tg-me.com/Bhoraniya_Guidance/22886

❤️ L2 - 23rd June to 30th June :- https://youtu.be/jhj9W4CmojM
🔖 Lecture PDF :- https://www.tg-me.com/Bhoraniya_Guidance/22887

❤️ L3 - 1st July to 8th July :- https://youtu.be/mgbfQ1mrDR4
🔖 Lecture PDF :- https://www.tg-me.com/Bhoraniya_Guidance/23013

❤️ L4 - 9th July to 16th July :- https://youtu.be/mgbfQ1mrDR4
🔖 Lecture PDF :- https://www.tg-me.com/Bhoraniya_Guidance/23014

❤️ L5 - 17th July to 24th July :- https://youtu.be/0cJwQfqRdlM
🔖 Lecture PDF :- https://www.tg-me.com/Bhoraniya_Guidance/23054

❤️ L6 - 25th July to 31st July :- https://youtu.be/IAeaJ8d0RzA
🔖 Lecture PDF :- https://www.tg-me.com/Bhoraniya_Guidance/23090
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🚩 ફક્ત 2 દિવસ જ બાકી રહ્યા..જલ્દી કરો..

UPSC પાસ અધિકારી ભણાવે છે...અને એ પણ વિદ્યાર્થીઓ માટે તદ્દન ફ્રી...


3000 + વિદ્યાર્થીઓ તો જોડાઈ ગ્યા..તમે ક્યારે જોડાશો

✏️ સંપૂર્ણ નીતિશાસ્ત્ર વિષય ફ્રી માં એ પણ મટીરીયલ સાથે

👉 લેકચર જોવા માટે અહી ક્લિક કરો - https://qsjep.on-app.in/app/oc/536951/qsjep
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🆕 NEW GPSC Foundation Batch -2024-25🆕

🎯 આવનારી ભરતીઓ 🎯
🟢 GPSC Class 1-2 =164 જગ્યાઓ
🟢 STI = 300 જગ્યાઓ

💻 Online + Offline Mode 🧑🏻‍🏫
▫️ 550+hr Classroom Lecture
▫️ Free One Foundation Recorded Batch
▫️ Free Classroom Material (PDF/PPT)
▫️ UPSC- GPSC ની અનુભવી Faculty દ્વાર અભ્યાસ.
▫️ સમયાંતરે પાસ થયેલા અધિકારીઓ પાસેથી માર્ગદર્શન.


☎️ *વધુ જાણકારી માટે સંપર્ક કરો*-
94260 26356
Advertisement_PART_2_Online_Dt_23082024.pdf
1 MB
Re-Open form Details Advertisement

✔️ LRD / PSI ફરી ફોર્મ ભરવા માટે અગત્યની સૂચનાઓ.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
ISSUE---14-(16-7-2024)-Low.pdf
4.5 MB
📖 ગુજરાત પાક્ષિક 2024  ⬇️
     ————————————-
(16 July , અંક -14
————————————-
🔰 પાક્ષિકના મહત્વના મુદ્દાઓ - ખાસ વાંચજો

✔️ ISO સર્ટિફિકેટ
✔️ નમો લક્ષ્મી યોજના
✔️ જિલ્લા પ્રોફાઇલ
✔️ ગુજરાતમાં જળ વ્યવસ્થાપન
✔️ આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ
✔️ લોકોત્સવ
✔️ હરિયાળું ગુજરાત - સામાજિક વનીકરણ
✔️ જતન - એક પેડ માં કે નામ

✏️ નોંધ :- અહી હાઈલાઈટ કરવામાં આવેલ મુદ્દાઓ મુખ્ય પરીક્ષા માટે ઉપયોગી છે જેની નોંધ લેશો.
   
ભોરણીયા ગાઈડન્સ વિદ્યાર્થીઓની તૈયારી કરવામાં સારથી બની રહ્યું છે. અમારો ઉદેશ્ય સરકારનું બેસ્ટ મટીરીયલ અને જે તમને પરીક્ષામાં ઉપયોગી થઇ શકે તેવી બાબત પહોંચાડવાનો છે. આથી આ ભાવના સાથે અમે અહી આ મટીરીયલ આપી રહ્યા છીએ. છેલ્લા 7 વર્ષોથી આ અવિરત કાર્ય ચાલુ રાખ્યું છે અને ભવિષ્યમાં પણ ચાલુ જ રહેશે અને આ પ્રયાસો બદલ ગુજરાતમાં સૌથી વધારે ઓફિસર્સ ભોરણીયા ગાઈડન્સ દ્વારા આપવામાં આવ્યા છે.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Questions_Classroom_Test_નિબંધ_GPSC_&_CCE.pdf
435.6 KB
Classroom Test :- Mains

✍️ GPSC & CCE Mains ✍️

👉 વિષય :- ગુજરાતી & English Language

👉 ટોપિક "- નિબંધ લેખન (250 - 300 શબ્દો)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Answers - નિબંધ - Classroom Test.pdf
317.7 KB
ANSWERS - Classroom Test :- Mains

✍️ GPSC & CCE Mains ✍️

👉 વિષય :- ગુજરાતી & English Language

👉 ટોપિક "- નિબંધ લેખન (250 - 300 શબ્દો)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
GOOD MORNING ASPIRANTS....
📢છેલ્લો દિવસ...અત્યાર સુધી જોરદાર પ્રતિસાદ 🙏

UPSC પાસ અધિકારી ભણાવે છે...અને એ પણ વિદ્યાર્થીઓ માટે તદ્દન ફ્રી...


ભોરણીયા સરના લેક્ચર્સ ભણવાની તક ફરી કોઈ દિવસ નહિ મળે....

✏️ સંપૂર્ણ નીતિશાસ્ત્ર વિષય ફ્રી માં એ પણ મટીરીયલ સાથે

👉 લેકચર જોવા માટે અહી ક્લિક કરો - https://qsjep.on-app.in/app/oc/536951/qsjep
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
અંધશ્રધ્ધા વિરોધી બિલ

✔️ 6 મહિનાથી 7 વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ
✔️ 50 હજાર સુધીના દંડની જોગવાઈ
✔️ આ પ્રવૃતિઓ સંદર્ભે વિજીલન્સ ઓફિસરની નિયુક્તિની જોગવાઈ.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
GOOD MORNING ASPIRANTS....
👉આ દિવસ 1998 માં યુનેસ્કો દ્વારા ટ્રાંસએટલાન્ટિક ગુલામ વેપારનો ભોગ બનેલા લાખો લોકોની સ્મૃતિને માન આપવા અને તેના નાબૂદી માટે લડનારાઓના પ્રયત્નોને સ્વીકારવા માટે નિયુક્ત કરવામાં આવ્યો હતો.
👉તારીખ 22 થી 23 ઓગસ્ટ, 1791 ની રાત્રે સાન્ટો ડોમિંગો (હાલનું હૈતી અને ડોમિનિકન રિપબ્લિક) માં બળવોની શરૂઆતની યાદમાં પસંદ કરવામાં આવી હતી. આ બળવાએ તે પ્રદેશમાં ગુલામી નાબૂદ કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી અને આખરે હૈતી વિશ્વનો પ્રથમ દેશ બન્યો જેની સ્થાપના અગાઉના ગુલામ લોકો દ્વારા કરવામાં આવી હતી.
👉આ દિવસ ગુલામીના અત્યાચારોની સ્મૃતિપત્ર તરીકે અને જાતિવાદ, ભેદભાવ અને અસમાનતા સહિત આ ઇતિહાસના ચાલુ પરિણામો પર પ્રતિબિંબિત કરવા માટેના કોલ તરીકે સેવા આપે છે. વિશ્વભરની ઘટનાઓ અને પ્રવૃત્તિઓ શિક્ષણ, સંવાદ અને માનવાધિકારના પ્રચારના મહત્વને દર્શાવે છે કે આવી દુર્ઘટનાઓ ક્યારેય પુનરાવર્તિત ન થાય તેની ખાતરી કરવા માટે.
Test 3 - Essay - Model Answers .pdf
500.6 KB
ચેલેન્જ

✔️ અહી આપવામાં આવેલ ફાઈલ એ ભોરણીયા ગાઈડન્સની મુખ્ય પરીક્ષા અંતર્ગત આપવામાં આવતા મોડેલ આન્સર છે. મોડેલ આન્સર આપવા આમ તો નવી બાબત નથી. પણ નિબંધ વિષયના મોડેલ આન્સર છે એ વિદ્યાર્થીઓએ ખાસ જોવાનું છું. અમારી આ ચેલેન્જ છે કે ગુજરાતમાં કોઈપણ જગ્યા પર નિબંધના મોડેલ આન્સર આપવામાં આવતા નથી. ફક્ત અને ફક્ત ભોરણીયા ગાઈડન્સ નિબંધના પેપરના 9 ટોપિક્સના મોડેલ જવાબો આપે છે. તને પ્રશ્નોની ગુણવત્તા પણ સાથે સાથેજોઈ શકશો. આથી ટેસ્ટ સીરીઝ એવી પસંદ કરો જેમાં ગુણવત્તા હોય. અમારી ગુણવત્તા અમારા પેપર્સ જોઈને આપ તપાસી શકશો.

📝 GPSC MAINS MOCK TEST SERIES 2024

➡️18 PAPER MODEL ANSWER EVALUATION

📱કોર્સ મેળવવા અહી ક્લિક કરો

☎️વધુ માહિતી માટે સંપર્ક કરો
7622995666
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2024/12/24 03:30:27
Back to Top
HTML Embed Code: