This media is not supported in your browser
VIEW IN TELEGRAM
☎️ Registration Open :- 7622995666
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
📌 પુરુષાર્થ ટેસ્ટ
📌 Day 4
👉 Subject :- Geography
✅ Topic :- Globalization
1. વૈશ્વિકરણની વિભાવના સમજાવો અને ભારત પર તેની આર્થિક અસરને વિગતવાર લખો. Explain the concept of globalization and write down its economic impact on India in detail.
2. ભારત જેવા વિકાસશીલ દેશો માટે આર્થિક વિકાસ માટે વૈશ્વિકરણને સકારાત્મક ગણવામાં આવે છે. જો કે, તે આપણા સમાજ અને સંસ્કૃતિ પર પણ નકારાત્મક અસર કરી છે. બંને બાબતોને સંતુલિત કરવા માટે કેટલાક મુદ્દાઓ સૂચવો . Globalization is considered positive for economic growth for developing countries like India. However, it has also impacted our societies and culture in negative way. Explain and suggest some points to balance both the things.
3. વૈશ્વિકીકરણે ભારતીય મહિલાઓના જીવનને અનેકગણી અસર કરી છે.તેને વિગતવાર સમજાવો અને નકારાત્મક અસરોને ઘટાડવાના પગલાં માટે આગળનો કોઈ રસ્તો સૂચવો.
Globalization has impacted life of Indian women manyfold. Explain in detail and suggest some way forward for steps to minimize negative effects.

📌 CCE :- NEW Pattern 📌
📌 Day 1 📌
👉 Subject :- ભૂગોળ
👉 ટોપિક :- વૈશ્વિકીકરણ
👉નીચે આપવામાં આવેલ પ્રશ્નોના જવાબો 30-40 શબ્દોમાં ખૂબ જ સંક્ષિપ્તમાં લખો
1.વૈશ્વિકીકરણનો ખ્યાલ સંક્ષિપ્તમાં સમજાવો.
2.વૈશ્વિકીકરણની ભારતીય અર્થતંત્ર પર થતી અસરો મુદ્દામાં જણાવો
3.સ્ત્રીસશકિતકરણમાં વૈશ્વિકીકરણ ની ભૂમિકા સ્પષ્ટ કરો - ફક્ત મુદ્દાઓ જણાવો

☎️ For More Information :- 7622995666
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
📅 Date :- 5th July 2024
👨BY BHARGAV SIR
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
✅ ગુજરાતની એકમાત્ર સંસ્થા જ્યાં ફાઉન્ડેશન બેચમાં દરરોજ ટેસ્ટનું આયોજન થાય છે.
📌નવી ફાઉન્ડેશન બેચ :- 15 જુલાઈ 2024થી શરૂ.

🔥🔥Be ready for Answer writing.... Questions will be uploaded at 6 PM....
📌 પુરુષાર્થ ટેસ્ટ
📌 Day 5
👉 Subject :- Geography
✍ Topic :- Urbanization
1. શહેરીકરણ વિકાસ અને પ્રગતિ સાથે સંકળાયેલું છે. કેવી રીતે સમજાવો? આવા વિકાસ છતાં; શહેરી વાતાવરણમાં આરોગ્યની ઘણી સમસ્યાઓ જોવા મળે છે. સમજાવો
Urbanization is associated with development and progress. Explain how? Despite such development; many health issues are observed in urban settings. Explain.
2. હાલમાં, ઘણા લોકો શહેરી વિસ્તારોમાં જીવનથી ખુશ નથી? શા માટે? શહેરી વિસ્તારોમાં લોકો કયા પડકારોનો સામનો કરી રહ્યા છે? સમજાવો તથા આગળનો માર્ગ જણાવો.
Currently, many people are not happy with life in urban areas? Why so? What challenges are being faced by people in urban areas? Explain. Suggest some way forward.
3. "શહેરો સંસ્કૃતિ, પર્યાવરણ અને શાંતિના દુશ્મન છે." નિવેદનનું મૂલ્યાંકન કરો.
"Cities are enemies of culture, environment and peace." Evaluate the statement

ભૂગોળ વૈશ્વિકીકરણ - WorkBook.pdf
224.3 KB
❇️ Mains WorkBook❇️
👉 GPSC Class 1/2 , DYSO, STI અને CCE મુખ્ય પરીક્ષા માટે ઉપયોગી
✅ ગુજરાતમાં મુખ્ય પરીક્ષા માટે રીસર્ચ અને ગુણવત્તા આધારિત મટીરીયલ✅
✔️ વિષય - ભૂગોળ
✔️ ટોપિક - વૈશ્વિકીકરણ
✍️ ભોરણીયા ગાઈડન્સ ટેલીગ્રામ ચેનલમાં જોડાવ
👉https://www.tg-me.com/Bhoraniya_Guidance
📲 ભોરણીયા ગાઈડન્સના એપ્લિકેશન
👉https://play.google.com/store/apps/details?id=co.varys.qsjep
☎️For More Details -: 7622995666☎️
👉 GPSC Class 1/2 , DYSO, STI અને CCE મુખ્ય પરીક્ષા માટે ઉપયોગી
✅ ગુજરાતમાં મુખ્ય પરીક્ષા માટે રીસર્ચ અને ગુણવત્તા આધારિત મટીરીયલ✅
✍️ ભોરણીયા ગાઈડન્સ ટેલીગ્રામ ચેનલમાં જોડાવ
👉https://www.tg-me.com/Bhoraniya_Guidance
📲 ભોરણીયા ગાઈડન્સના એપ્લિકેશન
👉https://play.google.com/store/apps/details?id=co.varys.qsjep
☎️For More Details -: 7622995666☎️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Bhoraniya's Guidance
ભૂગોળ વૈશ્વિકીકરણ - WorkBook.pdf
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો
મુખ્ય પરીક્ષા માટે રીસર્ચ આધારિત મટીરીયલ બનાવવું, બેસ્ટ લેવલ પર કોન્ટેન્ટ આપવું એક મહત્વનો ભાગ હોય છે તમારી મુખ્ય પરીક્ષાની તૈયારીનો. હાલના સમયમાં જયારે વિદ્યાર્થીઓને મુખ્ય પરીક્ષાનું મટીરીયલ ક્યાય મળી જ નથી રહ્યું ત્યારે ભોરણીયા ગાઈડન્સ દ્વારા રીસર્ચના આધારે અને ખાસ ટોપિકના આધારે આ પ્રકારનું મટીરીયલ આપને આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આશા છે કે તમારી તૈયારીને આ મટીરીયલ વધુ સરળ બનાવશે. અહી આપવામાં આવેલ બધા જ પ્રશ્નોના મોડેલ જવાબો પણ અપલોડ કરીશું.

Mobile - 94260 26356
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Answers_વૈશ્વિકીકરણ_મોડ્યુલ_.pdf
640.2 KB
❇️ Answers - વૈશ્વિકીકરણ - Mains WorkBook ❇️
👉 GPSC Class 1/2 , DYSO, STI અને CCE મુખ્ય પરીક્ષા માટે ઉપયોગી
✅ ગુજરાતમાં મુખ્ય પરીક્ષા માટે રીસર્ચ અને ગુણવત્તા આધારિત મટીરીયલ✅
✔️ વિષય - ભૂગોળ
✔️ ટોપિક - વૈશ્વિકીકરણ
✅ History Mains Other Topics✅
👉 સિંધુ ખીણની સભ્યતા - Questions
🔰 સિંધુ ખીણની સભ્યતા - Answers
👉 વૈદિક સંસ્કૃતિ- Questions
🔰 વૈદિક સંસ્કૃતિ - Answers
✍️ ભોરણીયા ગાઈડન્સ ટેલીગ્રામ ચેનલમાં જોડાવ
👉https://www.tg-me.com/Bhoraniya_Guidance
📲 ભોરણીયા ગાઈડન્સના એપ્લિકેશન
👉https://play.google.com/store/apps/details?id=co.varys.qsjep
☎️For More Details -: 7622995666☎️
👉 GPSC Class 1/2 , DYSO, STI અને CCE મુખ્ય પરીક્ષા માટે ઉપયોગી
✅ ગુજરાતમાં મુખ્ય પરીક્ષા માટે રીસર્ચ અને ગુણવત્તા આધારિત મટીરીયલ✅
🔰 સિંધુ ખીણની સભ્યતા - Answers
🔰 વૈદિક સંસ્કૃતિ - Answers
✍️ ભોરણીયા ગાઈડન્સ ટેલીગ્રામ ચેનલમાં જોડાવ
👉https://www.tg-me.com/Bhoraniya_Guidance
📲 ભોરણીયા ગાઈડન્સના એપ્લિકેશન
👉https://play.google.com/store/apps/details?id=co.varys.qsjep
☎️For More Details -: 7622995666☎️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
📅 Date :- 6th July 2024
👨BY BHARGAV SIR
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
✅ જ્ઞાનયુદ્ધ: ફાઉન્ડેશન બેન્ચના વિદ્યાર્થીઓને આવનારી પરીક્ષાઓ માટે તૈયાર કરવા, તેઓના આત્મવિશ્વાસ તથા કુશળતા વધારવાના હેતુથી દરરોજ ટેસ્ટનું આયોજન કરતી ગુજરાતની એકમાત્ર સંસ્થા.