Telegram Web Link
પુરુષાર્થ પ્રેક્ટિસ ટેસ્ટ :- Classroom Practice Session
📌Date :- 01/07/24
👉 ગુજરાતી ભાષા :- જાહેર નિવેદન

૧. આધુનિક શહેરો બનશે ગુજરાતની નવી ઓળખ , વૈશ્વિક સુવિધાઓથી સજ્જ કરી, સ્માર્ટ સિટીના સંકલને સાકાર કરી, અમૃતકાળના સંકલ્પને સાર્થક કરતાં ગુજરાત સરકારના શહેરી વિકાસ અને ગૃહનિર્માણ વિભાગ દ્વારા બજેટમાં દર્શાવેલ અદ્યતન સુવિધાઓ દર્શાવતું જાહેર નિવેદન આશરે 200 શબ્દોમાં તૈયાર કરો.

૨. "ગેટવે ઘી ફયુચર" - સેમિકન્ડક્ટર જેવાં ભવિષ્યના ઉભરતાં ક્ષેત્રો પર ફોકસ કરવાં અને ભારતનું સેમિકન્ડક્ટર મેનુફેક્ચરિંગ હબ બનાવવાં ગુજરાત સરકાર અગ્રેસર છે. ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભે પોતાની ટેક્નોલોજી સભર સેમિકન્ડક્ટર પોલિસી 2024-29 બહાર પાડવામાં આવી છે, જેની માહિતી દર્શાવતું જાહેર નિવેદન આશરે 200 શબ્દોમાં લખો.

૩. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા "મિશન થ્રી મિલિયન ટ્રીઝ" અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેની માહિતી પ્રદાન કરતું જાહેર નિવેદન સચિવશ્રી, પર્યાવરણ વિભાગ વતી તૈયાર કરો.
GOOD MORNING ASPIRANTS...
✔️ આ આયોજન છે આવનારા વર્ષની પરીક્ષાઓ માટે !!

🖊 We Believe in HARD WORK !!!!

👉 ક્લાસરૂમ અંતર્ગત LIVE ટેસ્ટ આપતા વિદ્યાર્થીઓ. ક્લાસરૂમ અંતર્ગત સચોટ અને અસરકારક ચર્ચા અને પછી ટેસ્ટના માધ્યમથી મૂલ્યાંકન

➡️ નવી ફાઉન્ડેશન બેચ - 15 જુલાઈથી શરુ

☎️ Registration Open :- 7622995666
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
બ્રહ્માસ્ત્ર MAINS Batch - GPSC + DYSO +CCE

👉તમારી મુખ્ય પરીક્ષા અમે સરળ બનાવીશું.

જયારે કોઈપણ સ્થળ પર 'ANSWER WRITING' પ્રેક્ટીસ થતી જ નથી ત્યારે ભોરણીયા ગાઈડન્સમાં 'ANSWER WRITING' એક સિદ્ધાંત છે.
Lecture Schedule

📅 Date :- 2nd July 2024
Time :- 06:30 PM
📚Subject: GUJRATI
👨BY HARSH SIR

✔️ Registration Link - https://forms.gle/XHWr3oobeJgAT6td9

☎️For More Details -:7622995666☎️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
NEW GPSC FOUNDATION EVENING BATCH (6.30-8.30 PM)

👉 સાચી અને યોગ્ય દિશામાં તેમજ ખંતથી મહેનત કરવા માંગો છો તો આજે જ અમારી સાથે જોડાવ

➡️
DAILY LECTURE TEST
➡️PRELIMS+MAINS+INTERVIEW INTEGRATED
➡️15 MONTH LONG TERM BATCH
➡️REGULAR UNIT TEST
➡️REGULAR ANSWER WRITING
➡️TARGET BASE STUDY WITH EVALUATION
➡️FREE LIVE BATCH
➡️FREE RECORDED BATCH
➡️FREE BOOKS AND MATERIAL

☝️ ઓફ્લાઇન મોડમાં લિમિટેડ સીટ હોવાથી વહેલી તકે એડમિશન મેળવી લેવું

🎙 બેચની વધુ માહિતી તેમજ ડેમો માટે
7622995666 પર કોલ કરી રજીસ્ટ્રેશન કરાવવું.

💬વધુ માહિતી માટે કોલ કરો
7622995666
Forwarded from Harsh Rajpara
પુરુષાર્થ પ્રેક્ટિસ ટેસ્ટ
📌Day 2
👉 ગુજરાતી ભાષા :- પત્રલેખન

1. તાજેતરમાં ગેમઝોન,એમ્યુઝમેન્ટ પાર્ક,બેટિંગ અને રોપ-વેમાં વધતી જતી બેદરકારીથી અનેક માસુમ બાળકોના મોત થયા છે.એક જાગૃત નાગરિક તરીકે આ બનાવોથી તમે ચિંતિત છો.સરકારને આ પરિસ્થિતિને ધ્યાને લઈ લેવા જોઈતા કડક પગલાઓની ભલામણ કરતો પત્ર ભારત સરકારના આરોગ્યમંત્રીને લખો.

2. તમે અબક જીલ્લાના આરોગ્ય અધિકારી છો.તમારા અધિકારક્ષેત્રમાં ઘણા ડુબાણવાળા વિસ્તારો સમાવિષ્ટ છે.આવનારા દિવસોમાં ચોમાસાથી સર્જાતી તારાજી ટાળવા નાગરિકોને લેવા જોઈતા આગોતરા પગલાઓ સૂચવતો પત્ર જનહિતાર્થે લખો.

3. તમે અભ્યાસઅર્થે શહેરમાં રહો છો. તાજેતરમાં તમારી નજરસમક્ષ મેલેરીયાના ઘણા બનાવો આવ્યા છે.આ બાબતે તમારા પરિવારને મેલેરિયાથી બચવાના ઉપાયો તથા સારવાર સૂચવતો પત્ર લખો.
#WednesdayWisdom💡
GOOD MORNING ASPIRANTS...
Forwarded from Bhoraniya's Guidance
NEW GPSC FOUNDATION EVENING BATCH (6.30-8.30 PM)

👉 સાચી અને યોગ્ય દિશામાં તેમજ ખંતથી મહેનત કરવા માંગો છો તો આજે જ અમારી સાથે જોડાવ

➡️
DAILY LECTURE TEST
➡️PRELIMS+MAINS+INTERVIEW INTEGRATED
➡️15 MONTH LONG TERM BATCH
➡️REGULAR UNIT TEST
➡️REGULAR ANSWER WRITING
➡️TARGET BASE STUDY WITH EVALUATION
➡️FREE LIVE BATCH
➡️FREE RECORDED BATCH
➡️FREE BOOKS AND MATERIAL

☝️ ઓફ્લાઇન મોડમાં લિમિટેડ સીટ હોવાથી વહેલી તકે એડમિશન મેળવી લેવું

🎙 બેચની વધુ માહિતી તેમજ ડેમો માટે
7622995666 પર કોલ કરી રજીસ્ટ્રેશન કરાવવું.

💬વધુ માહિતી માટે કોલ કરો
7622995666
બ્રહ્માસ્ત્ર MAINS Batch - GPSC + DYSO +CCE

👉તમારી મુખ્ય પરીક્ષા અમે સરળ બનાવીશું.

જયારે કોઈપણ સ્થળ પર 'ANSWER WRITING' પ્રેક્ટીસ થતી જ નથી ત્યારે ભોરણીયા ગાઈડન્સમાં 'ANSWER WRITING' એક સિદ્ધાંત છે.
Lecture Schedule

📅 Date :- 3rd July 2024
Time :- 6:30 PM
📚Subject: Geography
👨BY BHARGAV SIR

✔️ Registration Link - https://forms.gle/XHWr3oobeJgAT6td9

☎️For More Details -:7622995666☎️
Classroom Mains Batch Checked Copies

✍️ ભોરણીયા ગાઈડન્સ અંતર્ગત ક્લાસરૂમમાં પ્રશ્નોની પ્રેક્ટીસ કરતા વિદ્યાર્થીઓની કોપીનું મૂલ્યાંકન. આ જણાવતા ખુબ જ આનંદ થાય છે કે જયારે ગુજરાતમાં કોઈપણ જગ્યા પર આન્સર રાઈટીંગ ક્લાસરૂમ અંતર્ગત થતું નથી અને થાય તો મૂલ્યાંકન તો કોઈ કરતુ જ નથી એ સમયે ભોરણીયા ગાઈડન્સ વિદ્યાર્થીઓને આન્સર રાઈટીંગ અને મૂલ્યાંકન એમ બંને આપી રહ્યું છે અને એ પણ ઓફલાઈન અને ઓનલાઈન બંને માધ્યમથી.

✔️ બ્રહ્માસ્ત્ર બેચમાં આજે જ જોડાવ - 7622995666
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🆕NEW GPSC Foundation Batch -2024-25 🆕

આવનારી ભરતીઓ
🧑‍🎓GPSC Class 1-2 =164 જગ્યાઓ
🧑‍🎓 STI = 573 જગ્યાઓ

📲 Online + Offline Mode 👨‍🏫
✔️ 550+hr Classroom Lecture
✔️ Free One Foundation Recorded Batch
✔️ Free Classroom Material (PDF/PPT)
✔️ UPSC- GPSC ની અનુભવી Faculty દ્વાર અભ્યાસ.
સમયાંતરે પાસ થયેલા અધિકારીઓ પાસેથી માર્ગદર્શન.


☎️ વધુ જાણકારી માટે સંપર્ક કરો-94260 26356
☎️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
પુરુષાર્થ પ્રેક્ટિસ ટેસ્ટ
📌Day 3
👉 ગુજરાતી ભાષા :- અહેવાલ લેખન 

1.તમારા દ્વારા વિવેકાનંદ રોક મેમોરિયલ ની મુલાકાત લેવામાં આવી હતી જેનો અનુભવ વર્ણવતો અહેવાલ આશરે 150 શબ્દોમાં તૈયાર કરો . 

2. તાજેતરમાં ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા નવી દિલ્હી ખાતે "નો સિંગલ યુઝ પ્લાસ્ટિક સમિટ"નું આયોજન કરવામાં આવ્યું હતું.આ સમિટની તમારા દ્વારા લેવામાં આવેલી મુલાકાતના અનુભવ અંગેનો અહેવાલ તૈયાર કરો.

3. તાજેતરમાં તમારા દ્વારા સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ ની મુલાકાત લેવામાં આવી હતી.તમારો અનુભવ વર્ણવતો અહેવાલ આશરે 150 શબ્દોમાં તૈયાર કરો.
GOOD MORNING ASPIRANTS...
બ્રહ્માસ્ત્ર MAINS Batch - GPSC + DYSO +CCE

👉તમારી મુખ્ય પરીક્ષા અમે સરળ બનાવીશું.

જયારે કોઈપણ સ્થળ પર 'ANSWER WRITING' પ્રેક્ટીસ થતી જ નથી ત્યારે ભોરણીયા ગાઈડન્સમાં 'ANSWER WRITING' એક સિદ્ધાંત છે.
Lecture Schedule

🗓 Date :- 4TH July 2024
Time :- 6:30 PM
📚Subject: Geography
👨BY BHARGAV SIR

✔️ Registration Link - https://forms.gle/XHWr3oobeJgAT6td9

☎️For More Details -:7622995666☎️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
✔️ આને પ્રેક્ટીસ કહેવાય...✔️

👍 ગુજરાતમાં ક્લાસરૂમ અંતર્ગત જે ટેસ્ટ લેવામાં આવે છે તે સમગ્ર વિદ્યાર્થીઓ સમક્ષ રાખતા અમને ખૂબ જ ગર્વ છે. જેટલી મહેનત સંસ્થા કરી રહી છે એટલી જ મહેનત અમારી ફાઉન્ડેશન બેચના વિદ્યાર્થીઓ કરી રહ્યા છે.

➡️ નવી ફાઉન્ડેશન બેચ - 15 જુલાઈથી શરુ

☎️ Registration Open :- 7622995666
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
📌 પુરુષાર્થ ટેસ્ટ
📌 Day 4
👉 Subject :- Geography
Topic :- Globalization

1. વૈશ્વિકરણની વિભાવના સમજાવો અને ભારત પર તેની આર્થિક અસરને વિગતવાર લખો. Explain the concept of globalization and write down its economic impact on India in detail.
2. ભારત જેવા વિકાસશીલ દેશો માટે આર્થિક વિકાસ માટે વૈશ્વિકરણને સકારાત્મક ગણવામાં આવે છે. જો કે, તે આપણા સમાજ અને સંસ્કૃતિ પર પણ નકારાત્મક અસર કરી છે. બંને બાબતોને સંતુલિત કરવા માટે કેટલાક મુદ્દાઓ સૂચવો . Globalization is considered positive for economic growth for developing countries like India. However, it has also impacted our societies and culture in negative way. Explain and suggest some points to balance both the things.
3. વૈશ્વિકીકરણે ભારતીય મહિલાઓના જીવનને અનેકગણી અસર કરી છે.તેને વિગતવાર સમજાવો અને નકારાત્મક અસરોને ઘટાડવાના પગલાં માટે આગળનો કોઈ રસ્તો સૂચવો.
Globalization has impacted life of Indian women manyfold. Explain in detail and suggest some way forward for steps to minimize negative effects.
2024/09/29 13:27:14
Back to Top
HTML Embed Code: