Telegram Web Link
GOOD MORNING ASPIRANTS...🙏
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
CCE MAINS

👉 તમારી મુખ્ય પરીક્ષા અમે સરળ બનાવીશું.

✔️ જયારે કોઈપણ સ્થળ પર 'ANSWER WRITING' પ્રેક્ટીસ થતી જ નથી ત્યારે ભોરણીયા ગાઈડન્સમાં 'ANSWER WRITING' એક સિદ્ધાંત છે.

😮 Lecture Schedule😮

✏️ વિષય - ગુજરાતી ભાષા
✏️ ટોપિક - નિબંધ લેખન

🔥 BY BHORANIYA SIR🔥

ભણાવવા સિવાયની કોઈ વાત નહિ....અમારા ક્લાસરૂમ લેક્ચર્સ ભણીને નિર્ણય લેજો.

☎️ For More Details -: 7622995666☎️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
GOOD MORNING ASPIRANTS...🙏
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Editorial_Analysis_Day_24_ભારતનું_ન્યુક્લિયર_ફ્યુચર_.pdf
1.1 MB
🆕 Day 24 - Editorial Analysis 🆕

📝 Topic :- ભારતનું ન્યુક્લિયર ફ્યુચર
📚Subject :- Sci. & Tech.

Editorial Analysis Highlights :-

✔️ભારતનું ન્યુક્લિયર ફ્યુચર
✔️વૈશ્વિક સ્તરે ન્યુક્લિયર લેન્ડસ્કેપ કેવી રીતે વિકસિત થઈ રહ્યું છે?
✔️પરમાણુ ઊર્જા અને અણુશસ્ત્રોના ઉપયોગ અંગે ભારતનું ઐતિહાસિક વલણ શું છે?
✔️વર્તમાન પરમાણુ જોખમો શું છે જેનો ભારત સામનો કરે છે?
✔️ભારતે તેના પરમાણુ કાર્યક્રમને મજબૂત કરવા માટે કયા પગલાં અપનાવવા જોઈએ?

✍️ ભોરણીયા ગાઈડન્સ ટેલીગ્રામ ચેનલમાં જોડાવ
👉https://www.tg-me.com/Bhoraniya_Guidance
📲 ભોરણીયા ગાઈડન્સના એપ્લિકેશન
👉https://play.google.com/store/apps/details?id=co.varys.qsjep

📰દરરોજ ન્યુઝ પેપર્સ મેળવો :- https://www.tg-me.com/BGnewspapers

☎️For More Details -: 7622995666☎️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
CCE MAINS

👉 તમારી મુખ્ય પરીક્ષા અમે સરળ બનાવીશું.

✔️ જયારે કોઈપણ સ્થળ પર 'ANSWER WRITING' પ્રેક્ટીસ થતી જ નથી ત્યારે ભોરણીયા ગાઈડન્સમાં 'ANSWER WRITING' એક સિદ્ધાંત છે.

ભણાવવા સિવાયની કોઈ વાત નહિ....અમારા ક્લાસરૂમ લેક્ચર્સ ભણીને નિર્ણય લેજો.

✔️ Registration Link - https://forms.gle/XHWr3oobeJgAT6td9

☎️ For More Details -: 7622995666☎️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
નમસ્કાર,

આજે સૌથી મહત્વનો લેકચર સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ભોરણીયા ગાઈડન્સ આયોજિત કરવા જઈ રહ્યું છે. આ લેકચર ક્રાંતિકારી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના સંદર્ભે તમારા જીવનમાં પરિવર્તન લાવે તે મુજબનો હશે. જયારે સમગ્ર ગુજરાતમાં મુખ્ય પરીક્ષા માટે કોઈ જ કાર્ય કરી રહ્યું નથી ત્યારે ભોરણીયા ગાઈડન્સ એકમાત્ર સંસ્થા સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને મુખ્ય પરીક્ષા અને એમાં પણ નિબંધની તૈયારી થાય તે માટે ખાસ 'Learn With Bhoraniya Sir' અભિયાન અંતર્ગત આપ સર્વેને લેક્ચર્સ પુરા પાડશે.

લેક્ચર્સ ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને મોડ પર રહેશે.

👉 રજીસ્ટ્રેશન પ્રક્રિયા - https://wa.link/qvsrbn - અહી આપેલ લિંક પર રજીસ્ટર કરો

👉લેકચરમાં જોડવા માટેની આગળની પ્રક્રિયા આપને વોટ્સએપ મેસેજના માધ્યમથી મોકલવામાં આવશે.

👉ઓફલાઈન લેક્ચર્સ ભોરણીયા ગાઈડન્સના સેન્ટર પર રહેશે અને ઓનલાઈન લેક્ચર્સ ભોરણીયા ગાઈડન્સ એપ પર રહેશે.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
આ વિશ્વાસ છે...ભોરણીયા સરના લેકચરમાં વિદ્યાર્થીઓની આતુરતા....

જયારે વિદ્યાર્થી GPSC કે અન્ય કોઈપણ પરીક્ષાની તૈયારી માટે વિચારે છે ત્યારે વિશ્વાસ તેમને એક જ સંસ્થા પર રહે છે. અન્ય જગ્યા પર એડમીશન થાય છે અહી ભણતર , ગુણવત્તા અને સંકલ્પથી એડમીશન થાય છે....ભોરણીયા ગાઈડન્સમાં વિશ્વાસ રાખવા બદલ વિદ્યાર્થીઓનો ખુબ ખુબ અભાર. ગુણવત્તા કોઈ દિવસ ઘટશે નહિ એ અમારી પ્રતિબદ્ધતા છે અને અમારી સાથેનો વિદ્યાર્થીઓનો વિશ્વાસ એ અમારા અનુભવને લીધે છે.
GOOD MORNING ASPIRANTS...🙏
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
CCE MAINS

👉તમારી મુખ્ય પરીક્ષા અમે સરળ બનાવીશું.

✔️ જયારે કોઈપણ સ્થળ પર 'ANSWER WRITING' પ્રેક્ટીસ થતી જ નથી ત્યારે ભોરણીયા ગાઈડન્સમાં 'ANSWER WRITING' એક સિદ્ધાંત છે.
Lecture Schedule

📅 Date :- 4th June 2024
Time :- 6:30 PM
👉 Subject : English Language
👩🏻 By Charmi Madam

✔️ Registration Link - https://forms.gle/XHWr3oobeJgAT6td9
☎️For More Details -:7622995666☎️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
✳️ દિન વિશેષ : આક્રમણનો ભોગ બનેલા નિર્દોષ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ.
Editorial_Analysis_Day_25_ભારતીય_હેન્ડલૂમ_સેક્ટર_.pdf
1.3 MB
🆕 Day 25 - Editorial Analysis 🆕

📝Topic :- ભારતીય હેન્ડલૂમ સેક્ટર
📚Subject :- culture

Editorial Analysis Highlights :-
✔️ભારતીય હેન્ડલૂમ સેક્ટર
✔️ભારતીય હેન્ડલૂમ સેક્ટર શું છે? ભારતીય હાથશાળના વિવિધ પ્રકારો શું છે?
✔️ભારતીય હેન્ડલૂમ સેક્ટરનું મહત્વ શું છે?
✔️ભારતીય હેન્ડલૂમ સેક્ટર સામે કયા પડકારો છે?
✔️ભારતીય હેન્ડલૂમ ઉદ્યોગ માટે સરકારની પહેલ શું છે?
✔️આગળનો માર્ગ શું હોવો જોઈએ?

❇️ ભોરણીયા ગાઈડન્સ ટેલીગ્રામ ચેનલમાં જોડાવ 👉 https://www.tg-me.com/Bhoraniya_Guidance
❇️ ભોરણીયા ગાઈડન્સ યુટ્યુબ ચેનલમાં જોડાવ 👉 https://www.youtube.com/channel/UCBoqak_cPvV8ijYY7tug_HA

📲ભોરણીયા ગાઈડન્સ એપ્લિકેશન 👉https://play.google.com/store/apps/details?id=co.varys.qsjep

🔰 Instagram : https://www.instagram.com/bhoraniyaguidance/
🔰 Facebook : https://www.facebook.com/bhoraniyaguidance1

☎️ વધુ માહિતી માટે સંપર્ક કરો - 762299566☎️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
✴️ Cyclone Remal 🌪 ➡️ FLOOD IN ASSAM

➡️આસામના પૂરમાં 11 જિલ્લાઓમાં 4 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. ચક્રવાત રેમલના પગલે અવિરત વરસાદને કારણે માર્ગ અને રેલ સંચાર ખોરવાઈ ગયો હતો.

➡️નાગાંવ સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લો છે જેમાં 3 લાખથી વધુ વસ્તી અસરગ્રસ્ત છે અને ત્યારબાદ કચર છે જ્યાં અસરગ્રસ્ત લોકોની સંખ્યા એક લાખથી વધુ છે.

➡️ પૂરથી પ્રભાવિત 13 જિલ્લાઓમાંથી લગભગ 40,000 લોકોએ 275 રાહત શિબિરોમાં આશ્રય લીધો છે અને પૂર શરણાર્થીઓનો નવો સમૂહ કેમ્પોમાં આશ્રય લઈ રહ્યો છે.

#Cyclone #Remal #WestBengal #DisasterManagement
GOOD MORNING ASPIRANTS...🙏
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2024/09/29 09:33:20
Back to Top
HTML Embed Code: