Telegram Web Link
4.તાજેતરમાં, આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશન, FIDE દ્વારા કોને ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો છે?
Anonymous Quiz
36%
[A] વૈશાલી રમેશ બાબુ
40%
[B] સૂર્ય શેખર ગાંગુલી
15%
[C] સવિતા શ્રી બાસ્કર
10%
[D] તાનિયા સચદેવ
5.તાજેતરમાં, “લોકલાઇઝિંગ ધ SDGs: ભારતમાં સ્થાનિક ગવર્નન્સમાં મહિલાઓ લીડ ધ વે” શીર્ષકવાળી ઇવેન્ટ ક્યાં આયોજિત કરવામાં આવી હતી?
Anonymous Quiz
13%
[A] લંડન
39%
[B] પેરિસ
27%
[C] ન્યુયોર્ક
21%
[D] નવી દિલ્હી
Editorial_Analysis_ડીજીટલ_પબ્લિક_આંતરમાળખું.pdf
971.4 KB
🆕 Day 10 - Editorial Analysis 🆕

🖋 Topic :- ભારતનું ડીજીટલ આંતરમાળખું
📚Subject :- અર્થતંત્ર

Editorial Analysis Highlights :-
✔️ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર
✔️ ભારતમાં ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર
✔️ મજબૂત DPI ના ફાયદા અને સિદ્ધિઓ
✔️ સરકારોના પગલાં
✔️ પડકારો
✔️ નિષ્કર્ષ અને આગળ માર્ગ

❇️ ભોરણીયા ગાઈડન્સ ટેલીગ્રામ ચેનલમાં જોડાવ 👉  https://www.tg-me.com/Bhoraniya_Guidance

📲 ભોરણીયા ગાઈડન્સના એપ્લિકેશન 👉https://play.google.com/store/apps/details?id=co.varys.qsjep

✏️ દરરોજ ન્યુઝ પેપર્સ મેળવો :- https://www.tg-me.com/BGnewspapers

➡️ વધુ માહિતી ☎️   7622995666
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🆕 Mains Answer Writing Practice 🆕

🔰 Day 10🔰
🖋 Subject:- ગુજરાતી ભાષા : ઔપચારીક ભાષણ અને જાહેર નિવેદન મુખ્ય પરીક્ષા જ તમને ફાઈનલ લીસ્ટમાં નામ અપાવશે

➡️ સતત પ્રેક્ટીસ ➡️ સતત લખાણ➡️ સતત મૂલ્યાંકન

🙏વધુને વધુ વિદ્યાર્થીઓ સાથે શેર કરો 🙏

✍️ તમારા જવાબો અન્ય મુખ્ય પરીક્ષા લખતા વિદ્યાર્થીઓ સાથે શેર કરો 👉 https://www.tg-me.com/BhoraniyaMains

✍️ ભોરણીયા ગાઈડન્સ ટેલીગ્રામ ચેનલમાં જોડાવ 👉 https://www.tg-me.com/Bhoraniya_Guidance

📲 ભોરણીયા ગાઈડન્સના એપ્લિકેશન 👉https://play.google.com/store/apps/details?id=co.varys.qsjep

✏️ દરરોજ ન્યુઝ પેપર્સ મેળવો :- https://www.tg-me.com/BGnewspapers

🔰 આવીજ ઉપયોગી માહિતી મેળવવા માટે અમારી ટેલીગ્રામ અને વોટ્સ એપ ચેનલ માં અજેજ જોડાઓ🔰
❤️ Telegram
😔WhatsApp
❤️ YouTube
🧐Instagram
☎️For More Details -: 7622995666☎️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
1.કટ્ટુપૂવમકુરુન્નિલા, એક દુર્લભ વૃક્ષની પ્રજાતિ, તાજેતરમાં ભારતના કયા પ્રદેશમાં ફરી મળી આવી હતી?
Anonymous Quiz
41%
[A] પશ્ચિમી ઘાટ
28%
[B] ઉત્તર પૂર્વીય ક્ષેત્ર
19%
[C] હિમાલયન પ્રદેશ
13%
[D] આંદામાન અને નિકોબ
2.તાજેતરમાં, યુનાઈટેડ નેશન્સ ફોરમ ઓન ફોરેસ્ટ્સ (UNFF) નું 19મું સત્ર ક્યાં યોજાયું હતું?
Anonymous Quiz
16%
[A] પેરિસ
43%
[B] ન્યુયોર્ક
35%
[C] કેલિફોર્નિયા
6%
[D] લંડન
3.તાજેતરમાં, ભારતે કયા દેશ સાથે રાજદ્વારી પાસપોર્ટ માટે વિઝા માફી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા?
Anonymous Quiz
24%
[A] ઇટાલી
36%
[B] પોલેન્ડ
22%
[C] ગ્રીસ
18%
[D] મોલ્ડોવા
4.તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલી કાવાસાકી ડીસીઝ શું છે?
Anonymous Quiz
22%
[A] એક દુર્લભ હૃદય રોગ
33%
[B] આંખની વિકૃતિ
30%
[C] ફંગલ રોગ
15%
[D] બેક્ટેરિયલ રોગ
5.તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરનાર ક્રિકેટર કોલિન મુનારો ક્યાં દેશનો છે?
Anonymous Quiz
24%
[A] દક્ષિણ આફ્રિકા
25%
[B] ઓસ્ટ્રેલિયા
48%
[C] ન્યુઝીલેન્ડ
3%
[D] બાંગ્લાદેશ
Editorial_Analysis_Day_11_ભારત_ઇએફટીએ_ટ્રેડ_ડીલ_એક_નવી_શરૂઆત.pdf
1.1 MB
🆕 Day 11 - Editorial Analysis 🆕

📝 Topic :- ભારત-ઇએફટીએ ટ્રેડ ડીલ એક નવી શરૂઆત
📚Subject :- આંતરરાષ્ટ્રીય સંબંધો

Editorial Analysis Highlights :-
✔️ભારત-ઇએફટીએ ટ્રેડ ડીલની વિશેષતા
✔️ભારત-ઇએફટીએ ટ્રેડ ડીલનું મહત્વ
✔️ભારત-ઇએફટીએ ટ્રેડ ડીલના મુદ્દાઓ
✔️ભારત-ઇએફટીએ ટ્રેડ ડીલ માટે આગળનો માર્ગ
✍️ ભોરણીયા ગાઈડન્સ ટેલીગ્રામ ચેનલમાં જોડાવ 👉 https://www.tg-me.com/Bhoraniya_Guidance

📲 ભોરણીયા ગાઈડન્સના એપ્લિકેશન 👉https://play.google.com/store/apps/details?id=co.varys.qsjep

✏️ દરરોજ ન્યુઝ પેપર્સ મેળવો :- https://www.tg-me.com/BGnewspapers
☎️For More Details -: 7622995666☎️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Bhoraniya's Guidance
🆕 DYSO Mains Mock Test 🆕

✍️ મુખ્ય પરીક્ષા માટે સમગ્ર ગુજરાતમાં એકમાત્ર સંસ્થા

✏️ ટેસ્ટ સીરીઝની મુખ્ય બાબતો :-

✔️ પરીક્ષા પદ્ધતિને આધારે ખાસ તૈયાર કરવામાં આવેલ પ્રશ્નો

✔️ કુલ 12 પેપર્સના માધ્યમથી સમગ્ર અભ્યાસક્રમ સામેલ.

✔️ ટાઇમ મેનેજમેન્ટ, પ્રેઝેન્ટેશન,રિવિઝન વગેરેનું મૂલ્યાંકન કરવાની ઉત્તમ તક

✔️ ટેસ્ટ સીરીઝ સાથે ભોરણીયા ગાઈડન્સના નીતિશાસ્ત્ર અને જાહેર વહીવટ વિષયના બધા જ મોડ્યુલ્સ તદ્દન ફ્રી.

અમારી ટેસ્ટ સીરીઝમાં જોડાવવા માટેના વિવિધ વિકલ્પો

1.Only Test Papers & Model Answers :- https://qsjep.on-app.in/app/oc/488548/qsjep

2 Test Papers + Model Answers + Evaluation :- https://qsjep.on-app.in/app/oc/488548/qsjep

3.Test Papers + Model Answers + Evaluation + Discussion Lectures :- https://qsjep.on-app.in/app/oc/494477/qsjep

☎️For More Details -: 7622995666
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🆕 CCE MAINS - New Batch 🆕
Todays
LECTURE SCHEDUL
✉️Date :- 14th May, 2024
Duration :- 7:00 PM
✔️ Topic - નિબંધની તૈયારી કેવી રીતે કરશો
👨‍🦱 By BHORANIYA SIR

✔️ Registration Link - https://forms.gle/XHWr3oobeJgAT6td9

☎️For More Details -:7622995666☎️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔰 NEW GPSC FOUNDATION MORNING BATCH (8.30-10.30 AM)

Registration Link - wa.link/m71sd6

સાચી અને યોગ્ય દિશામાં તેમજ ખંતથી મહેનત કરવા માંગો છો તો આજે જ અમારી સાથે જોડાવ

☝️ ઓફ્લાઇન મોડમાં લિમિટેડ સંખ્યા લેવાની હોવાથી વહેલી તકે એડમિશન મેળવી લેવું

🎙 બેચની વધુ માહિતી તેમજ ડેમો માટે 7622995666 પણ કરી શકો.
Good Morning To All.....🌞
Forwarded from Bhoraniya's Guidance
✍️ DEP 1.0 - 2024 ✍️

▶️ DEP CUM MENTORSHIP PROGRAM ▶️

➡️ અભ્યાસક્રમના બધા જ મુદ્દાઓનો સમાવેશ
➡️ પ્રથમ દિવસથી જ આન્સર રાઈટીંગ પ્લાનિંગ
➡️ દરરોજ 3 અથવા 2 (અંગ્રેજી) પ્રશ્નો ટોપિક આધારિત
➡️ બધા જ પ્રશ્નોનું મૂલ્યાંકન
➡️ દરેક યુનિક ટોપિકના મોડ્યુલ અને પ્રેક્ટીસ પ્રશ્નો માટે વર્કબુક
➡️ સમયાંતરે મેન્ટરશીપ લેક્ચર્સ

☝️ પ્રોગ્રામ માં જોડાવવા અહી ક્લિક કરો
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
1.તાજેતરમાં, ઇદશિશા નોંગરંગને કયા રાજ્યના પ્રથમ મહિલા પોલીસ મહાનિર્દેશક (DGP) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
Anonymous Quiz
23%
[A]નાગાલેન્ડ
34%
[B]સિક્કિમ
38%
[C]મેઘાલય
5%
[D] આસામ
2.તાજેતરમાં કયા દેશે 30મી સુલતાન અઝલાન શાહ ટ્રોફી જીતી?
Anonymous Quiz
22%
[A]જાપાન
45%
[B]ભારત
18%
[C]ચીન
16%
[D] મલેશિયા
3.પેંચ ટાઈગર રિઝર્વ, જે તાજેતરમાં સમાચારોમાં જોવા મળે છે, તે કયા રાજ્યમાં આવેલું છે?
Anonymous Quiz
14%
[A]કેરળ
56%
[B]મહારાષ્ટ્ર
21%
[C]ઓડિશા
9%
[D] તેલંગાણા
2024/09/30 05:19:21
Back to Top
HTML Embed Code: