Telegram Web Link
Media is too big
VIEW IN TELEGRAM
Champion of UPSC - AIR 432

📢 Topper's Talk - શ્રી ચંદ્રેશ શાંખલા (SDM- North Delhi)

🗓 તારીખ - 28/04/2024 (રવિવાર)
🕘 સમય - 09 વાગ્યે સવારે

     
✏️ રજીસ્ટ્રેશન ફરજિયાત :- ગુગલ ફૉર્મ 👇🏻
 🔍 https://forms.gle/arktyB4bG4F5JjzK8
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
📡 Lecture is LIVE now....
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
1.તાજેતરમાં, કયા બે દેશો યુરોપમાં ID-ચેક-ફ્રી ટ્રાવેલ ઝોન, શેંગેન વિસ્તારમાં આંશિક રીતે જોડાયા છે?
Anonymous Quiz
13%
[A]પોલેન્ડઅનેસ્પેન
49%
[B]રોમાનિયાઅનેબલ્ગેરિયા
28%
[C]સ્વીડનઅનેપોર્ટુગલ
10%
[D] ડેનમાર્ક અને આયર્લેન્ડ
2.56મી રાષ્ટ્રીય ખો ખો ચેમ્પિયનશિપ 2023-24 કોણે જીતી?
Anonymous Quiz
20%
[A]ઉત્તરપ્રદેશ
35%
[B]કર્ણાટક
38%
[C]મહારાષ્ટ્ર
6%
[D] મધ્ય પ્રદેશ
3.તાજેતરમાં સમાચારોમાં આવેલી બિંદ્યારાણી દેવી કઈ રમત સાથે સંબંધિત છે?
Anonymous Quiz
15%
[A]હોકી
24%
[B]સ્વિમિંગ
33%
[C]બોક્સિંગ
29%
[D] વેઇટ લિફ્ટિંગ
5.તાજેતરમાં સમાચારોમાં જોવા મળતું અહોબિલમ તીર્થ કયા રાજ્યમાં આવેલું છે?
Anonymous Quiz
50%
[A]આંધ્રપ્રદેશ
24%
[B]રાજસ્થાન
20%
[C]મધ્યપ્રદેશ
6%
[D] મહારાષ્ટ્ર
1.તાજેતરમાં, કઈ સંસ્થાએ ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન (FIDE) રેટેડ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું?
Anonymous Quiz
33%
[A]IITમદ્રાસ
37%
[B]IITકાનપુર
25%
[C]IITદિલ્હી
6%
[D] IIT હૈદરાબાદ
2.તાજેતરમાં સમાચારોમાં જોવા મળતું ગોપાલપુર બંદર કયા રાજ્યમાં આવેલું છે?
Anonymous Quiz
36%
[A]ઓડિશા
41%
[B]આંધ્રપ્રદેશ
17%
[C]ગુજરાત
6%
[D] કેરળ
3.ભારતના કયા રાજ્યમાં તાજેતરમાં 'સ્વેલ વેવ્સ' જોવા મળી હતી?
Anonymous Quiz
19%
[A]મહારાષ્ટ્ર
46%
[B]કેરળ
21%
[C]ગુજરાત
15%
[D] આંધ્ર પ્રદેશ
4.તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલી એન્ટિરેટ્રોવાયરલ થેરાપી (ART) પહેલ કયા રોગ સાથે સંબંધિત છે?
Anonymous Quiz
8%
[A]ડેન્ગ્યુ
43%
[B]HIV/AIDS
39%
[C]ટ્યુબરક્યુલોસિસ
10%
[D] મેલેરિયા
5.SCORES 2.0 પહેલ, તાજેતરમાં સમાચારોમાં જોવા મળે છે, જે કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી છે?
Anonymous Quiz
21%
[A]RBI
51%
[B]SEBI
23%
[C]નાબાર્ડ
6%
[D] IEA
EM_03_ભાવનાત્મક_બુદ્ધિમત્તા_Emotional_Intelligence.pdf
1.7 MB
મોડ્યુલ કોડ :- EM - 03
 ટૉપિક :- ભાવનાત્મક બુદ્ધિમત્તા (Emotional Intelligence)

☄️ ગુજરાતમાં સૌપ્રથમ વખત ☄️

📊 નીતિશાસ્ત્ર વિષયની ગુજરાતી ભાષામાં સરળ સમજૂતી

💬મોડ્યુલ અંતર્ગત સમાવિષ્ટ મુદ્દાઓ

✔️ મનોભાવ/ભાવના
✔️ બુદ્ધીમત્તા
✔️ બુદ્ધિમત્તા - અવધારણા, ઉપયોગ અને પ્રકાર
✔️ ભાવાનાત્મક બુદ્ધિમત્તાની પૃષ્ઠભૂમિ
✔️ ભાવનાત્મક બુદ્ધીમતાનો ખ્યાલ
✔️ ભાવનાત્મક બુદ્ધિમત્તા: ભાવનાઓ અને બુદ્ધિમત્તાનું એકીકરણ
✔️ મેયર અને સાલોવી દ્વારા પ્રસ્તાવિત ભાવાનાત્મક બુદ્ધિમત્તા
✔️ ડેનિયલ ગોલમેનનું ભાવનાત્મક બુદ્ધિમત્તાનું મોડલ
✔️ લાગણી, ભાવના અને મનોભાવ (મનોસ્થિતી) વચ્ચેનો તફાવત
✔️ ભાવનાત્મક બુદ્ધિમત્તાના વિવિધ મોડલ
✔️ ભાવનાત્મક બુદ્ધિમત્તાની બહુ-પરિમાણીય ઉપયોગિતા
✔️ ભાવનાત્મક બુદ્ધિમત્તાના તત્વો અને તેનો નાગરિક સેવાઓમાં તેની ઉપયોગ
✔️ ભાવનાત્મક બુદ્ધિમત્તામાં વિકાસ અને સુધારણા
✔️ વહીવટમાં ભાવનાત્મક બુદ્ધિમત્તાના વિકાસમાં પડકારો
✔️ ભાવનાત્મક બુદ્ધિમત્તાના નકારાત્મક ઉપયોગ
✔️ ભાવનાત્મક બુદ્ધિ માટે પડકારો
✔️ ભાવનાત્મક ગુણાંક (Emotional Quotient)
✔️ બુદ્ધિશાળી ગુણાંક (Intelligent Quotient)
✔️ EQ અને IQ વચ્ચેનો તફાવત
✔️ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ઈમોશનલ ઈન્ટેલિજન્સ
✔️ ભાવનાત્મક બુદ્ધિમત્તા, સહાનુભૂતિ અને સમાનુભૂતિ વચ્ચેનો ભેદ
✔️ ભાવનાત્મક બુદ્ધિનું મહત્વ
✔️ ભાવનાત્મક રીતે બુદ્ધિશાળી બનવા માટે આવશ્યક કુશળતા
✔️ ભાવનાત્મક બુદ્ધિમત્તા ધરાવતા લોકોની વિશેષતા
✔️ શું ભાવનાત્મક બુદ્ધિમત્તા વિકસાવી શકાય છે ?
✔️ ભાવનાત્મકરૂપથી બુદ્ધિમાન સિવિલ સેવક
✔️ ભાવનાત્મક બુદ્ધિનું નકારત્મક પાંસુ
✔️ ભાવનાત્મક બુદ્ધિમત્તા ટોપિક UPSC - GPSC PYQs
✔️ ભાવનાત્મક બુદ્ધિમત્તા - પ્રેક્ટીસ પ્રશ્નો
✔️ ભોરણીયા ગાઈડન્સ - Value Added Model Answers

અન્ય મટિરિયલ :
😴EM - 01: નીતિશાસ્ત્ર અને માનવસંવાદ (Ethics & Human Interface)
😴EM 01 - વર્કબુક
😴PA 01 - જાહેર વહીવટ
😴PA 01 -વર્કબુક
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Special Session by Bhoraniya Sir

"How to read Newspapers ?"

Date :- 29/04/2024
Time :- 7 PM

✍️ એક જ ઉદેશ્ય...મહત્તમ આન્સર રાઈટીંગ અને મહત્તમ પ્રેક્ટીસ ✍️

➡️ માર્ગદર્શન અને આન્સર રાઈટીંગનું સમાગમ એટલે ભોરણીયા ગાઈડન્સ.

☎️ મેન્ટોરશીપ...લેક્ચર્સ...ટેસ્ટ અને નોટ્સ માટે સંપર્ક કરો 7622995666 ☎️
Special Session by Bhoraniya Sir

"How to read Newspapers ?"

Date :- 29/04/2024
Time :- 7 PM

✍️ એક જ ઉદેશ્ય...મહત્તમ આન્સર રાઈટીંગ અને મહત્તમ પ્રેક્ટીસ ✍️

➡️ માર્ગદર્શન અને આન્સર રાઈટીંગનું સમાગમ એટલે ભોરણીયા ગાઈડન્સ.

☎️ મેન્ટોરશીપ...લેક્ચર્સ...ટેસ્ટ અને નોટ્સ માટે સંપર્ક કરો 7622995666
2024/06/26 12:37:18
Back to Top
HTML Embed Code: