Forwarded from Quality Button
🎯📚 Bhoraniya's Classroom Modules
📌 Subject:- Economy
▶️ આવી વધુ માહિતી માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલ રહો:
@Bhoraniya_Guidance

Bhoraniya's Guidance
Registration started....
લેક્ચર્સ સ્ટાર્ટ થઇ ગયા છે. 3 લેક્ચર્સ પૂર્ણ થયેલ છે. હજી પણ જે વિદ્યાર્થીઓને જોડાવવાનું બાકી છે તેઓ ઝડપથી જોડાઈ શકે છે. આ બેચમાં અમે અમારી ફાઉન્ડેશન બેચના લેક્ચર્સ આપીએ છીએ જે રેકોર્ડેડ સ્વરૂપમાં રહેતા હોઈ છે...આવનારા સમયમાં જો અમારી ફાઉન્ડેશન બેચમાં લાઇવ લેક્ચર્સ શરુ થાય તો એ લેક્ચર્સ આપ જોઈ શકશો. કારણ કે અર્થતંત્ર વિષય અમે શરુ કરીશું જે વિદ્યાર્થીઓને સૌથી વધારે અઘરો લાગતો હોય છે..પરંતુ એક વખત અમારા લેક્ચર્સ આપ જોશો તો જ આપણે ગુણવત્તાનો ખ્યાલ આવશે.
Forwarded from Bhoraniya's Guidance
PA_02_લોકશાહીમાં_મુલ્કી_સેવાની_ભૂમિકા.pdf
2 MB
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Bhoraniya's Guidance
🔰 NEW CCE MAINS LECTURE SCHEDULE🔰
👉 Upcoming Week Lecture Schedule
☎️ For Registration Please reach us on 7622995666 ☎️
👉 Upcoming Week Lecture Schedule
☎️ For Registration Please reach us on 7622995666 ☎️
Bhoraniya's Guidance
🔰 NEW CCE MAINS LECTURE SCHEDULE🔰 👉 Upcoming Week Lecture Schedule ☎️ For Registration Please reach us on 7622995666 ☎️
જે વિદ્યાર્થીઓ ઓફલાઈન અને ઓનલાઈન બંને માધ્યમમાં લેક્ચર્સ ભણે છે તેમણે નોંધ લેવી કે કાલે પણ લેકચર છે જ.....કોઈ રવિવાર જેવી બાબત હોતી નથી..મહત્તમ લેક્ચર્સ આવનારા સમયમાં રહેશે.
Bhoraniya's Guidance
Registration started....
આ કોર્સ સૌથી વધારે લોકો એ પસંદ કર્યો છે...
કારણ કે...
મુખ્ય પરીક્ષાના લેક્ચર્સ ક્યાંય જગ્યા પર મળતા નથી.
LIFE TIME ACCESS ક્યાંય છે જ નહિ...
કોઈપણ મોક ટેસ્ટ મૂલ્યાંકન સાથે આપી જ નથી રહ્યા...
કોઈપણ ફાઉન્ડેશનના લેક્ચર્સ નથી આપી રહ્યા..
એટલે જ ભોરણીયા ગાઈડન્સ વિદ્યાર્થીઓએ પસંદ કરેલ છે...
તમે પણ આ બેસ્ટ પ્રાઈસમાં જોડાય શકો છો...એક વાર ડેમો લેક્ચર્સની ગુણવત્તા જરૂરથી જોજો...

🔰 PSI Smart Course 🔰
✍️ લખતા આવડ્યું તો તો ખાખી પાક્કી !!
બેચની વિશેષતા :-
👉 ગુજરાતી અને અંગ્રેજી ભાષાના લેક્ચર્સ (60+ કલાકો)
👉 ગ્રામરના નિયમોની માયાજાળથી દુર લખવાના પ્રેક્ટીકલ અપ્રોચ પર ધ્યાન
👉 ગુજરાતી અને અગ્રેજી ભાષાના મહત્તમ પ્રેક્ટીસ પ્રશ્નો
👉 10 ફૂલ મોક ટેસ્ટ (ગુજરાતમાં ફક્ત ભોરણીયા ગાઈડન્સમાં )
👉 લેકચરનું લાઈફ ટાઇમ એક્સેસ (ગુજરાતમાં ફક્ત ભોરણીયા ગાઈડન્સમાં )
☎️ Contact :- 7622995666 ☎️

🔥 આ જોવો...🔥
👉 અહી આપેલ ફોટો અમારા ક્લાસરૂમ લેક્ચર્સ અંતર્ગત ચાલતી PPT છે...મુખ્ય પરીક્ષા માટે ઉદાહરણ સાથે TO THE POINT માહિતી જોઈએ એ અમારી PPT અને મટીરીયલના માધ્યમથી અમે વિદ્યાર્થીઓને આપીએ છીએ. વિદ્યાર્થીઓએ ફક્ત બસ આ જ વસ્તુનું વાંચન કરવાનું રહેતું હોય છે. આ જોઈને તમે જ જરા વિચારો કે મુખ્ય પરીક્ષા માટે છે આવું કોન્ટેન્ટ ગુજરાતમાં કોઈપણ જગ્યા એ ???
👉 જો આવનારી કોઈપણ મુખ્ય પરીક્ષા માટે લખતા શીખવું હોય તો જરા પણ ચિંતા નાં કરશો...તમને લખતા અમે શીખવાડીશું...
☎️ 7622995666 ☎️

🔥 Registrations Open🔥 ☎️ 7622995666 ☎️
આ લેક્ચર્સનું એક્સેસ લાઈફ ટાઇમ રહેશે. આવનારી કોઈપણ પરીક્ષામાં ઉપયોગી...ગુજરાતમાં કોઈપણ સ્થળ પર લાઈફ ટાઇમ એક્સેસ મળતું નથી. જેની તમારે નોંધ લેવી અને સાથે જ 100 થી વધારે પ્રશ્નો પ્રેક્ટીસ માટે મોડેલ આન્સર સાથે મળે એ તો અલગ જ. આટલા ફીચર્સ ફક્ત ભોરણીયા ગાઈડન્સ જ આપે છે.
📌 Practice Module 01📌
👉 વિષય :- ગુજરાતી ભાષા
👉 ટોપિક :- પત્રલેખન
1. ગુજરાત નાટ્ય અકાદમી દ્વારા વર્ષ 2023ના શ્રેષ્ઠ નાટ્યકારનો પુરસ્કાર અબક ને એનાયત કરવામાં આવેલ છે. આ પ્રસંગને અનુસંધાને નાટ્ય અકાદમીના નિયામકશ્રી અબક ને અભિનંદન પાઠવતો પત્ર લખે છે. આ પત્રનું લખાણ આશરે 200 શબ્દોમાં તૈયાર કરો.
2. તમારા શહેરની ચ છ જ શાળાએ પુસ્તકાલય પ્રવૃતિમાં સારી કામગીરી કરી છે. જે બદલ રાજ્ય સરકાર દ્વારા મળેલા એવોર્ડની શુભેચ્છા આપતો જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે મળેલ પત્ર લખો
3. તાજેતરમાં ગુજરાતની કળા અને કસબમાં લોકપ્રિય એવી 'માતાજીની પછેડી'ને જી.આઈ. ટેગ મળ્યો છે. આ કળાને મહત્ત્મ પ્રોત્સાહન મળી રહે એ હેતુથી આ કળાના વિશેષ સંદર્ભ સાથે ક.ખ.ગ. N.G.O. ના સંચાલકને સંબોધીને પત્ર લખો.
4. તમે અબક શહેરના મ્યુનિસિપલ કમિશ્નરછો, તમારા શહેરના નાગરિકોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવતી સર્વે નાગરિક સેવાઓ ઓનલાઈન માધ્યમથી લાભ મેળવે તેની અપીલ કરતો જાહેર પત્ર લખો.
5. ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9-12માં પ્રાકૃતિક ખેતી વિષયને અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવેલ છે. વર્તમાન સમયની સમસ્યાઓ સામે પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતો ચર્ચાપત્ર 'ક.ખ.ગ.' વર્તમાનપત્રના તંત્રીશ્રીને સંબોધીને તૈયાર કરો
6. પફબ સામાજિક સંસ્થાએ ગુજરાત રાજ્યમાં રસ્તા પર વસતા બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે તે હેતુથી સામાજિક અને આર્થિક સેવાઓ પૂરી પાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સામાજિક અને સશક્તિકરણ વિભાગના મંત્રી,ગુજરાત સરકાર એ પફબ સામાજિક સંસ્થાના પ્રમુખને શુભેચ્છા પાઠવવા ઈચ્છે છે. તે અંગેનો પત્ર તૈયાર આશરે 150 શબ્દોમાં લખો.
(7. આશરે 150શબ્દો) તમારા વિસ્તારમાં વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. તમે સ્થાનિક તંત્રને આ બાબતે પુરોગામી પગલા લેવા બાબતે ઘણી વખત જાણ કરી. પરંતુ, હજુ સુધી સમસ્યાનો કોઈ ઉકેલ આવેલ નથી. તમારા વિસ્તારના રહેવાસીઓની આ સમસ્યાનું તાત્કાલીક સમાધાન આવે તે બાબતની વિનંતી કરતો પત્ર શહેરી વિકાસ વિભાગના સચિવને લખો.
8. તમે કચ્છ જીલ્લાના કલેકટર છો. રાજ્યના આપત્તિ નિવારણ વિભાગના ડીરેક્ટરશ્રી એ તમારા વિસ્તારમાં શક્ય રીતે આવનારી કોલ્ડ વેવ વિશે જરૂરી તૈયારી માટે તમારો અભિપ્રાય માંગ્યો છે. આ અભિપ્રાય ઉપરાંત તમારી પૂર્વ-તૈયારી વિશે પણ સંક્ષિપ્તમાં જણાવતો પત્ર લખો. (આશરે ૧૫૦ શબ્દો)
9. ક ખ ગ તબીબી કોલેજમાં રાષ્ટ્રીય તબીબ દિવસની ઉજવણી કરવામાં આવી. કોલેજના વિદ્યાર્થી તરીકે તમે એમાં સહભાગી થયા. આ ઉજવણીના અનુભવને વર્ણવતો પત્ર આશરે 100 શબ્દોમાં તમારા મિત્રને લખો.
10. તમે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને એક અધિકારી તરીકે સરકારમાં ફરજ બજાવી રહ્યા છો. હાલમાં જ જાહેર થયેલા રાજ્ય જાહેર સેવા આયોગના વર્ગ-૧ અને વર્ગ-૨ ના પરિણામમાં તમારા મિત્ર અ.બ.ક ને નિષ્ફળતા મળી છે. તેનો જુસ્સો વધારવા અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવા માટેના જરૂરી સૂચનો આપતો પત્ર લખો.
11. તમે ‘ચ છ જ’ શહેરના કલેકટરશ્રી છો. રાજ્યમાં મહિલાઓને રોજગારી આપવા માટે હાથ ધરવામાં આવેલ વિવિધ યોજનાઓ અંગેની જાણકારી આપતો અને તેમાં વધુને વધુ મહિલાઓ ભાગીદાર બને તે અંગે વિનંતી કરતો જાહેરપત્ર શહેરના નાગરિકોને સંબોધીને તૈયાર કરો.
12. અબક મ્યુનિસિપલ કોર્પોરેશન એ શહેરના વિસ્તારોને “સ્વચ્છતા રોલ મોડેલ” તરીકે વિકસાવે છે અને તેના માટે શહેરીજનો પાસેથી અરજીઓ મંગાવી છે.તમે શહેરના કોઈ વિસ્તારમાં રહો છો અને એ વિસ્તારને મ્યુનિસિપલ કોર્પોરેશનના આયોજન અંતર્ગત વિકસાવવા માંગો છો. આ બાબતે સ્વચ્છતા રોલ મોડેલના પ્રોજેક્ટ ડાયરેક્ટરને વિનંતી કરતો પત્ર લખો.

📌 Practice Module 01📌 👉 વિષય :- ગુજરાતી ભાષા 👉 ટોપિક :- પત્રલેખન 1. ગુજરાત નાટ્ય અકાદમી દ્વારા વર્ષ 2023ના શ્રેષ્ઠ નાટ્યકારનો પુરસ્કાર અબક ને એનાયત કરવામાં આવેલ છે. આ પ્રસંગને અનુસંધાને નાટ્ય અકાદમીના નિયામકશ્રી અબક ને અભિનંદન પાઠવતો પત્ર લખે છે. આ પત્રનું…
આ પ્રશ્નો ક્લાસરૂમ અંતર્ગત હાલમાં શરુ કરવામાં આવેલ CCE અને PSI મુખ્ય પરીક્ષાના વિદ્યાર્થીઓને આપવામાં આવતા પ્રેક્ટીસ પ્રશ્નો છે...આ પ્રશ્નોના મોડેલ જવાબો પણ ક્લાસરૂમ અંતર્ગત જ મોડ્યુલના સ્વરૂપે આપવામાં આવે છે. આપ પ્રશ્નોની ગુણવત્તા જોઈ શકો છો અને સાથે આપ સમગ્ર ગુજરાતમાં કોઇપણ સ્થળ પર સરખામણી કરીને જોઈ શકો છો કે આ પ્રકારના પ્રશ્નો અને જવાબો ક્યાંય ઉપલબ્ધ જ નથી. બેચ શરુ થઇ ગઈ છે..બધા જ પ્રશ્નોના આ મુજબનું લખાણ શીખવા અને સમજવા માટે આપ જોડાઈ શકો છો...