Telegram Web Link
Forwarded from Quality Button
🎯📚 Bhoraniya's Classroom Modules

📌 Subject:- Economy

▶️ આવી વધુ માહિતી માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલ રહો:
@Bhoraniya_Guidance
Forwarded from Bhoraniya's Guidance
Registration started....
Bhoraniya's Guidance
Registration started....
લેક્ચર્સ સ્ટાર્ટ થઇ ગયા છે. 3 લેક્ચર્સ પૂર્ણ થયેલ છે. હજી પણ જે વિદ્યાર્થીઓને જોડાવવાનું બાકી છે તેઓ ઝડપથી જોડાઈ શકે છે. આ બેચમાં અમે અમારી ફાઉન્ડેશન બેચના લેક્ચર્સ આપીએ છીએ જે રેકોર્ડેડ સ્વરૂપમાં રહેતા હોઈ છે...આવનારા સમયમાં જો અમારી ફાઉન્ડેશન બેચમાં લાઇવ લેક્ચર્સ શરુ થાય તો એ લેક્ચર્સ આપ જોઈ શકશો. કારણ કે અર્થતંત્ર વિષય અમે શરુ કરીશું જે વિદ્યાર્થીઓને સૌથી વધારે અઘરો લાગતો હોય છે..પરંતુ એક વખત અમારા લેક્ચર્સ આપ જોશો તો જ આપણે ગુણવત્તાનો ખ્યાલ આવશે.
Forwarded from Bhoraniya's Guidance
PA_02_લોકશાહીમાં_મુલ્કી_સેવાની_ભૂમિકા.pdf
2 MB
☄️ ગુજરાતમાં સૌપ્રથમ વખત ☄️

📊 જાહેર વહીવટ વિષયની ગુજરાતી ભાષામાં સરળ સમજૂતી

➡️મોડ્યુલ કોડ :- PA - 02
➡️ વિષય :- જાહેર વહીવટ અને શાસન
➡️ ટૉપિક :- લોકશાહીમાં મુલ્કી સેવાની ભૂમિકા (Role of Civil Service in Democracy)

💬મોડ્યુલ અંતર્ગત સમાવિષ્ટ મુદ્દાઓ
✔️ પરિચય (Introduction)

✔️ ભારતમાં નાગરિક સેવાઓની ઉત્ક્રાંતિ (Evolution of Civil Service in India)

✔️ ભારતીય નાગરિક સેવાઓ સંબંધિત બંધારણીય જોગવાઈઓ (Constitutional Provisions Relating to Indian Civil Services)

✔️ લોકશાહીમાં નાગરિક સેવાઓની ભૂમિકા (Role of Civil Services in a Democracy)

✔️ નાગરિક સેવાઓ અને લોકશાહીમાં સંબંધ (Relationship in Civil Services and Democracy)

✔️ નાગરિક સેવાઓ અને સુશાસન માટે જવાબદારી (Civil Services and Accountability for Good Governance):

✔️ અખિલ ભારતીય સેવા અધિકારીની નિયુક્તિ (Appointment of All India Service Officer)

✔️ અખિલ ભારતીય સેવાઓનું મહત્વ (Significance of All India Services)

✔️ અખિલ ભારતીય સેવાઓ સાથે સમસ્યાઓ (Issues with All India Services):

✔️ સરકારિયા કમિશનની ભલામણો (Sarkaria Commission Recommendations)

✔️ ભારતીય નાગરિક સેવાઓને અસર કરતી સમસ્યાઓ (Elements/Issues Afflicting Indian Civil Services)

✔️ નાગરિક સેવાઓમાં કાર્યક્ષમતા અને જવાબદારીને પ્રોત્સાહન આપવા માટે તાજેતરની પહેલો (Recent Initiatives to Promote Efficiency and Accountability in Civil Services):

✔️ નાગરિક સેવાઓમાં પાર્શ્વીય પ્રવેશ (Lateral Entry into Civil Services)

✔️ પાર્શ્વીય પ્રવેશ મુદ્દો (Lateral Entry Issue)

✔️ પાર્શ્વીય પ્રવેશના ફાયદા (Advantages of Lateral Entry)

✔️ પાર્શ્વીય પ્રવેશ સાથે સંકળાયેલ પડકારો (Challenges Associated with Lateral Entry):

✔️ મિશન કર્મયોગી (Mission Karmayogi)

✔️ સમાચારમાં નાગરિક સેવા-સંબંધિત સમસ્યાઓ (Civil Service-Related Issues in News)

✔️ નાગરિક સેવકોની જવાબદારી (Responsibility of Civil Servants)

✔️ નાગરિક સેવાઓનું મહત્વ (Importance of Civil Services)

✔️ નિષ્કર્ષ (Conclusion)

✔️ UPSC & GPSC PYQ

✔️ ભોરણીયા ગાઈડન્સ Value Added Model Answers
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Bhoraniya's Guidance
🔰 NEW CCE MAINS LECTURE SCHEDULE🔰

👉 Upcoming Week Lecture Schedule

☎️ For Registration Please reach us on 7622995666 ☎️
Bhoraniya's Guidance
🔰 NEW CCE MAINS LECTURE SCHEDULE🔰 👉 Upcoming Week Lecture Schedule ☎️ For Registration Please reach us on 7622995666 ☎️
જે વિદ્યાર્થીઓ ઓફલાઈન અને ઓનલાઈન બંને માધ્યમમાં લેક્ચર્સ ભણે છે તેમણે નોંધ લેવી કે કાલે પણ લેકચર છે જ.....કોઈ રવિવાર જેવી બાબત હોતી નથી..મહત્તમ લેક્ચર્સ આવનારા સમયમાં રહેશે.
2024/09/29 04:31:06
Back to Top
HTML Embed Code: