Telegram Web Link
❇️દિન વિશેષ : આંતરરાષ્ટ્રીય સંસદીય દિવસ
Mains Batch Schedule..
❇️દિન વિશેષ : રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ.
❇️ દિન વિશેષ : GST DAY
રાષ્ટ્રવ્યાપી કરવેરાનો વિચાર સૌપ્રથમ કેલકર ટાસ્ક ફોર્સ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સે અનુપાલનને સરળ બનાવવા માટે એકીકૃત સિસ્ટમ સાથે જટિલ અને ખંડિત કર માળખાનો વિકલ્પ પૂરો પાડ્યો છે. જીએસટીએ જૂના કર માળખાની કાસ્કેડિંગ અસરને દૂર કરવામાં પણ મદદ કરી. વર્ષોની વિચાર-વિમર્શ પછી, કેન્દ્ર સરકારે 1 જુલાઈ, 2017 ના રોજ GST કાયદાનો અમલ કર્યો. GST એ 5%, 12%, 18% અને 28% સ્લેબ સહિત કેન્દ્રીય અને રાજ્ય કરના જટિલ વેબને બદલ્યું.
બ્રહ્માસ્ત્ર MAINS Batch - GPSC + DYSO +CCE

👉તમારી મુખ્ય પરીક્ષા અમે સરળ બનાવીશું.

જયારે કોઈપણ સ્થળ પર 'ANSWER WRITING' પ્રેક્ટીસ થતી જ નથી ત્યારે ભોરણીયા ગાઈડન્સમાં 'ANSWER WRITING' એક સિદ્ધાંત છે.
Lecture Schedule

📅 Date :- 1st July 2024
Time :- 7:00 PM
📚Subject: GUJRATI
👨BY HARSH SIR

✔️ Registration Link - https://forms.gle/XHWr3oobeJgAT6td9

☎️For More Details -:7622995666☎️
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે તૈયાર થવા શાંત અને સકારાત્મક વાતાવરણમાં એકાગ્રતાપૂર્વક, સંસ્થા દ્વારા દરરોજ આયોજિત થતી પ્રેક્ટિસ ટેસ્ટ આપતા ભોરણીયા ગાઇડન્સના મોર્નિંગ ફાઉન્ડેશન બેંચના વિદ્યાર્થીઓ...
પુરુષાર્થ પ્રેક્ટિસ ટેસ્ટ :- Classroom Practice Session
📌Date :- 01/07/24
👉 ગુજરાતી ભાષા :- જાહેર નિવેદન

૧. આધુનિક શહેરો બનશે ગુજરાતની નવી ઓળખ , વૈશ્વિક સુવિધાઓથી સજ્જ કરી, સ્માર્ટ સિટીના સંકલને સાકાર કરી, અમૃતકાળના સંકલ્પને સાર્થક કરતાં ગુજરાત સરકારના શહેરી વિકાસ અને ગૃહનિર્માણ વિભાગ દ્વારા બજેટમાં દર્શાવેલ અદ્યતન સુવિધાઓ દર્શાવતું જાહેર નિવેદન આશરે 200 શબ્દોમાં તૈયાર કરો.

૨. "ગેટવે ઘી ફયુચર" - સેમિકન્ડક્ટર જેવાં ભવિષ્યના ઉભરતાં ક્ષેત્રો પર ફોકસ કરવાં અને ભારતનું સેમિકન્ડક્ટર મેનુફેક્ચરિંગ હબ બનાવવાં ગુજરાત સરકાર અગ્રેસર છે. ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભે પોતાની ટેક્નોલોજી સભર સેમિકન્ડક્ટર પોલિસી 2024-29 બહાર પાડવામાં આવી છે, જેની માહિતી દર્શાવતું જાહેર નિવેદન આશરે 200 શબ્દોમાં લખો.

૩. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા "મિશન થ્રી મિલિયન ટ્રીઝ" અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેની માહિતી પ્રદાન કરતું જાહેર નિવેદન સચિવશ્રી, પર્યાવરણ વિભાગ વતી તૈયાર કરો.
GOOD MORNING ASPIRANTS...
✔️ આ આયોજન છે આવનારા વર્ષની પરીક્ષાઓ માટે !!

🖊 We Believe in HARD WORK !!!!

👉 ક્લાસરૂમ અંતર્ગત LIVE ટેસ્ટ આપતા વિદ્યાર્થીઓ. ક્લાસરૂમ અંતર્ગત સચોટ અને અસરકારક ચર્ચા અને પછી ટેસ્ટના માધ્યમથી મૂલ્યાંકન

➡️ નવી ફાઉન્ડેશન બેચ - 15 જુલાઈથી શરુ

☎️ Registration Open :- 7622995666
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
બ્રહ્માસ્ત્ર MAINS Batch - GPSC + DYSO +CCE

👉તમારી મુખ્ય પરીક્ષા અમે સરળ બનાવીશું.

જયારે કોઈપણ સ્થળ પર 'ANSWER WRITING' પ્રેક્ટીસ થતી જ નથી ત્યારે ભોરણીયા ગાઈડન્સમાં 'ANSWER WRITING' એક સિદ્ધાંત છે.
Lecture Schedule

📅 Date :- 2nd July 2024
Time :- 06:30 PM
📚Subject: GUJRATI
👨BY HARSH SIR

✔️ Registration Link - https://forms.gle/XHWr3oobeJgAT6td9

☎️For More Details -:7622995666☎️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
NEW GPSC FOUNDATION EVENING BATCH (6.30-8.30 PM)

👉 સાચી અને યોગ્ય દિશામાં તેમજ ખંતથી મહેનત કરવા માંગો છો તો આજે જ અમારી સાથે જોડાવ

➡️
DAILY LECTURE TEST
➡️PRELIMS+MAINS+INTERVIEW INTEGRATED
➡️15 MONTH LONG TERM BATCH
➡️REGULAR UNIT TEST
➡️REGULAR ANSWER WRITING
➡️TARGET BASE STUDY WITH EVALUATION
➡️FREE LIVE BATCH
➡️FREE RECORDED BATCH
➡️FREE BOOKS AND MATERIAL

☝️ ઓફ્લાઇન મોડમાં લિમિટેડ સીટ હોવાથી વહેલી તકે એડમિશન મેળવી લેવું

🎙 બેચની વધુ માહિતી તેમજ ડેમો માટે
7622995666 પર કોલ કરી રજીસ્ટ્રેશન કરાવવું.

💬વધુ માહિતી માટે કોલ કરો
7622995666
2024/09/30 01:25:54
Back to Top
HTML Embed Code: