Telegram Web Link
Daily Unit Test 11 - Solutions.pdf
1.4 MB
🆕 Daily Unit Test 11 - Solutions 🆕

👉 વિષય :- ભૂગોળ
👉 ટોપિક :- ભારતના પર્વતો


▶️ સતત પ્રેક્ટીસ ▶️ સતત લખાણ▶️ સતત મૂલ્યાંકન

🙏વધુને વધુ વિદ્યાર્થીઓ સાથે શેર કરો 🙏

✍️ ભોરણીયા ગાઈડન્સ ટેલીગ્રામ ચેનલમાં જોડાવ 👉 https://www.tg-me.com/Bhoraniya_Guidance

📲ભોરણીયા ગાઈડન્સના એપ્લિકેશન 👉https://play.google.com/store/apps/details?id=co.varys.qsjep

📰દરરોજ ન્યુઝ પેપર્સ મેળવો :-
https://www.tg-me.com/BGnewspapers

🔰 આવીજ ઉપયોગી માહિતી મેળવવા માટે અમારી ટેલીગ્રામ અને વોટ્સ એપ ચેનલ માં અજેજ જોડાઓ🔰
❤️ Telegram
😔WhatsApp
❤️ YouTube
🧐 Instagram
☎️For More Details -: 7622995666☎️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Good Morning Aspirants......
CCE Mains - Group A

❤️ L1 : ગુજરાતી ભાષાની તૈયારી કેમ કરશો ? - https://youtu.be/s_yfrSE7biE

❤️ L2 : નિબંધ વિષયની તૈયારી કેમ કરશો ? - https://youtu.be/6_9p3yzxx98

❤️ L3 : બંધારણ વિષયની તૈયારી કેમ કરશો ? - https://youtu.be/GMDjjfMrkts

❤️ L4 : CCE Mains સંપૂર્ણ રોડમેપ - https://youtu.be/ARh25CGS8AY

❤️ L5 : ન્યુઝપેપર્સ કેમ વાંચવા ? - https://youtu.be/qoliPN0R2wU

❤️ L6 : અંગ્રેજી વિષયની તૈયારી કેમ કરશો ? - https://youtu.be/Yy_ACo1zUOU

❤️ L7 :આન્સર રાઈટીંગ કેમ કરશો ? - https://youtu.be/j2GliWkTjRo

✔️ Registration Link - https://forms.gle/XHWr3oobeJgAT6td9

☎️For More Details -:7622995666☎️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
✔️દિન વિશેષ : 17 મે, 2024 એ પ્રથમ ઇન્ટરનેશનલ ટેલિગ્રાફ કન્વેન્શન અને ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન (ITU) ની રચના પર હસ્તાક્ષર કરવાની યાદગીરી સ્વરૂપે ઉજવાય છે .આ દિવસે વિશ્વ ટેલિકોમ્યુનિકેશન એન્ડ ઇન્ફર્મેશન સોસાયટી ડે નિમિત્તે વિશ્વ 'ડિજિટલ ઇનોવેશન ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ'ની ઉજવણી કરી રહ્યું છે. વિશ્વ ટેલિકોમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન સોસાયટી ડે (WTISD) નો હેતુ ઇન્ટરનેટ અને અન્ય માહિતી અને સંદેશાવ્યવહાર તકનીકો (ICTs) નો ઉપયોગ સમાજ અને અર્થવ્યવસ્થામાં તેમજ ડિજિટલ વિભાજનને દૂર કરવા બાબત જાગૃતિ વધારવામાં મદદ કરવાનો છે.
વિશ્વ ટેલિકોમ્યુનિકેશન ડે ની થીમ: “Connecting The World,Together.” (વિશ્વને એકસાથે જોડવું છે.)😘🌍☎️📲
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
1.તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલી મનિકા બત્રા કઈ રમત સાથે જોડાયેલી છે?
Anonymous Quiz
38%
[A]ટેબલટેનિસ
47%
[B]બેડમિન્ટન
12%
[C]ફૂટબોલ
3%
[D] ચેસ
2.ઈન્ડિયા સ્કિલ કોમ્પિટિશન 2024, દેશનો સૌથી મોટો કૌશલ્ય કાર્યક્રમ, તાજેતરમાં કયા સ્થળે શરૂ થયો?
Anonymous Quiz
22%
[A]હૈદરાબાદ
28%
[B]કોલકાતા
44%
[C]નવીદિલ્હી
5%
[D] ચેન્નાઈ
3.તાજેતરમાં, આફ્રિકા પર ભારત-યુએસ સંવાદનો બીજો રાઉન્ડ ક્યાં યોજાયો હતો?
Anonymous Quiz
11%
[A]કેલિફોર્નિયા
46%
[B]વોશિંગ્ટનડીસી
37%
[C]નવીદિલ્હી
5%
[D] વારાણસી
4.તાજેતરમાં, ભારત સરકારે કયા દેશને $1 મિલિયનની માનવતાવાદી સહાયની જાહેરાત કરી છે?
Anonymous Quiz
18%
[A]રવાંડા
46%
[B]સોમાલિયા
22%
[C]કેન્યા
14%
[D] યુગાન્ડા
5.ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C), જે તાજેતરમાં સમાચારોમાં જોવા મળે છે, તે કયા મંત્રાલય હેઠળ સંચાલિત છે?
Anonymous Quiz
31%
[A]સંરક્ષણમંત્રાલય
23%
[B]શક્તિમંત્રાલય
44%
[C]ગૃહમંત્રાલય
2%
[D] શહેરી વિકાસ મંત્રાલય
Editorial_Analysis_Day_13_GANHRI_દ્વારા_ભારતના_NHRC_નો_‘A’_દરજ્જો.pdf
1.3 MB
🆕 Day 13 - Editorial Analysis🆕

📝 Topic :- GANHRI અને ભારતનું NHRC
📚Subject :- આંતરાષ્ટ્રીય સંસ્થાઓ

Editorial Analysis Highlights :-

✔️GANHRI શું છે? GANHRI દ્વારા અનુસરવામાં આવતી માન્યતા પ્રક્રિયા શું છે?
✔️NHRC શું છે? તેનો આદેશ શું છે?
✔️ભારતમાં માનવ અધિકારોના રક્ષણ માટેની જોગવાઈઓ શું છે?
✔️ભારતમાં માનવ અધિકાર સંરક્ષણમાં NHRCની સફળતાઓ અને નિષ્ફળતાઓ શું છે?
✔️ભારતમાં NHRC દ્વારા સામનો કરવામાં આવતી અન્ય મર્યાદાઓ/ પડકારો શું છે?
✔️આગળનો માર્ગ શું હોવો જોઈએ? શું છે?
✍️ ભોરણીયા ગાઈડન્સ ટેલીગ્રામ ચેનલમાં જોડાવ 👉 https://www.tg-me.com/Bhoraniya_Guidance

📲 ભોરણીયા ગાઈડન્સના એપ્લિકેશન 👉https://play.google.com/store/apps/details?id=co.varys.qsjep

📰દરરોજ ન્યુઝ પેપર્સ મેળવો :- https://www.tg-me.com/BGnewspapers

☎️For More Details -: 7622995666☎️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🆕 CCE MAINS - New Batch 🆕
👉 FREE DEMO LECTURE 👈
✉️Date :- 17th May, 2024
Duration :- 6:30 PM
✔️ Topic - અર્થતંત્ર
✔️ By MADHAV SIR

✔️ Registration Link - https://forms.gle/XHWr3oobeJgAT6td9

☎️For More Details -:7622995666☎️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👆 DEP 1.0 Questions👆

✔️ GPSCની વર્ષ 2024ની બધી જ મુખ્ય પરીક્ષાઓ માટે

✔️ એક્સક્લુસિવ એકમાત્ર ગુજરાતની સંસ્થાનો પ્રોગ્રામ....

તમારા આન્સર રાઈટીંગની બધી જ બાબતોનું મૂલ્યાંકન અને એ પણ દરરોજ...

❇️વિશેષતા ❇️
📌 દરરોજ 03 પ્રશ્નો
📌 બંને ભાષાઓમાં મૂલ્યાંકન
📌 બંને ભાષાઓમાં મોડેલ જવાબો
📌 લખાણના બધા પરિમાણોનાં આધારે મૂલ્યાંકન.

અમને આશા છે કે આ પ્રોગ્રામ તમારી મુખ્ય પરીક્ષાની તૈયારીને આખરી ઓપ આપશે.

👉 DEP પ્રોગ્રામમાં જોડાવા અહી ક્લિક કરો - https://qsjep.on-app.in/app/oc/470082/qsjep


☎️વધુ માહિતી માટે સંપર્ક કરો - 7622995666☎️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🆕 Current Affairs - 8th to 14th May🆕

👉 વર્ષ 2024 અંતર્ગત આયોજિત થનાર બધી જ પરીક્ષાઓ માટે ભોરણીયા ગાઈડન્સ દ્વારા ખાસ કરંટ અફેર્સ લેક્ચર્સનું આયોજન.

લેકચર લિંક - https://youtube.com/live/WNQ7s9FtHwE?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👆 મુખ્ય પરીક્ષામાં આવી રીતે તૈયારી કરી છે તમે ક્યારેય?👆

✍️ Mains Workbook ✍️
👉 મોડ્યુલ કોડ :- EM 02 & EM 03
👉 વિષય : નીતિશાસ્ત્ર
👉 ટૉપિક :- વલણ અને ભાવનાત્મક બુદ્ધિમત્તા

💬 વર્ક બુકમાં UPSC + GPSC + PRACTICE QUESTIONS નો સમાવેશ

મુખ્ય પરીક્ષા પ્રીમીયમ મટીરીયલ
🔰 મોડ્યુલ અને વર્કબુક 🔰

✍️ નીતિશાસ્ત્ર
😴EM 01 - નીતિશાસ્ત્ર અને માનવ સંવાદ મોડ્યુલ
😴EM 01 - વર્કબુક
😴EM 02 - વલણ મોડ્યુલ
😴EM 02 - વર્કબુક
😴EM 03 - ભાવનાત્મક બુદ્ધિમત્તા મોડ્યુલ
😴EM 03 - વર્કબુક

✍️ જાહેર વહીવટ અને શાસન
😴PA 01 - જાહેર વહીવટ
😴PA 01 -વર્કબુક

🔈 ખાસ નોંધ : બેચ અંતર્ગત દરેક વિષય અને તેના ટોપિક અનુસાર લેક્ચર, મટીરીયલ અને વર્ક બુક પર પ્રેક્ટિસ કરાવવામાં આવે છે ઉપરોક્ત મટીરીયલ તેના ભાગ રૂપે છે.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
GOOD MORNING ASPIRANTS.....☀️
2024/09/30 05:20:20
Back to Top
HTML Embed Code: